________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
દેશેન્નતિ વિન્નતિમાં, બુદ્ધિબળને વાપર્યું, હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. હુન્નરકળાને ખીલવવા, પાશ્ચાત્ય દેશીઓ જુવે, યત્ન કરે બહુ જાતના, લાખો કળાઓ કેળવી, જાપાનીઝ દેશેન્નતિમાં, સર્વસ્વાર્પણને કરે, વ્હાલા હૃદયના બાળકે, એવા બનો એવા બને. વિકટેરિયા સર જર્જનાં, વાંચી ચરિતે રંગીલા, દેશેન્નતિ કરવા જરા, બાકી ન રાખો બાલુડાં, ક્રકે અમેરિકન જુઓ, સ્વાતંત્ર્યથી શોભી રહ્યા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. ફિરોજશાહ વીરચંદને વાચ્છા મદનમેહન ભલા, રાજા સયાજીરાવ ગુર્જરપતિ સાચા થયા; આ દેશમાં ગાંધી સમે ન અન્ય છે સેહામ, હાલા હદયના બાળકે, એવા અને એવા બને. શુભ દેશભકતમાં ખરે જેડી ન જગ જેવાં મળે, શુભ ભાળ પર તિલકસમે ઉત્તમ થયે નર ગેખલે, શુભ દેશભક્તિ વ્યાપી જેના પૂર્ણ હાડોહાડમાં, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. સ્વામી વિવેકાનન્દની શુભ દેશભકિત રગરગે, દેશોન્નતિ વ્યાખ્યાનમાં ભાનુપરે એ ઝગઝગે; નિજ દેશની બહુ દાઝ હાડેહાડમાં પ્રસરી રહી; વહાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. કલિકાલમાં સર્વજ્ઞ હેમાચાર્યની જેડી નથી, હરિભદ્ર વાચક હીરની જોડી નથી જે મથી, શ્રી વિજય આનંદસૂરિને કુમારપાળ જ ભૂપતિ, વ્હાલા હૃદયના બાળકો એવા બને એવા બને. બંગાલમાં સુરેન્દ્ર આદિ દેશભક્તો છે ઘણા, એનીબેસન્ટ દેશની ભકિતમાં રાખી ના મણ
૧૦
૧૧
For Private And Personal Use Only