________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~-~-~.
ભાગ આઠમો.
-~~~~ सापेक्षासें सब दर्शनका, धरता अनुभब सारा; अनुभव बीन नहि कथनी करता, करता सत्य प्रचारा. साधु. ३ आत्मभावमें मग्न रहत है, हर्ष शोक दूर डारा; ममताऽहंवृत्तिसें न्यारा, देखे सत्य अपारा. साधु. ४ आपोआप स्वभावे समाता, खेद न भेद लगारा; बुद्धिसागर परम प्रभुता, अनुभवता निर्धारा.. साधु. ५
ॐ शान्तिः३ સં. ૧૯૭ર મૃગશીર્ષ સુદિ ૧૫ કલોલ. व्हाला हृदयना बाळको, अवा बनो अवा बनो. નિજ માતૃભૂમિ રક્ષવા, શ્રી શિવાજી થઈ ગયે, અવટંક શૂરે ટેકીલે, પરતાપ મહારાણે થયે; નિજ માતૃભૂમિ મેમમાં, સ્વાર્પણ કર્યું તે મળ્યું,
હાલા હદયના બાળકે, એવા બનો એવા બનો. વિક્રમ સમા શૂર ક્ષત્રિએ, દેશની રક્ષા કરી, શુભ સંપ ટેકી નેકીથી સન્નતિ વેગે વરી, વનરાજ પૃથુહાણ બાપાને હમીર કુંભે થયા, વ્હાલા હૃદયના બાળકો, એવા બને એવા બનો. શૂરા શિશેદિ ચાવડા રોહાણુ સોલંકી થયા, મેગલ મરાઠા વાઘેલા મર્યો પ્રતાપી થઈ ગયા, નિજ ક્ષાત્રબળને ખીલવી રક્ષા કરી નિજ દેશની,
હાલા હૃદયના બાળકે એવા બને એવા બને. ગુજરાત મંત્રી વિમલ વસ્તુપાલ આદિ મંત્રીઓ, નિજ દેશની પ્રગતિ વ્યવસ્થાઓ કરી બહુ જાતની; શકહાલ રાક્ષસ બીરબલાદિ મંત્રીઓ મોટા થયા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. પાશ્ચાત્ય દેશી મંત્રીઓ બીન્સમાર્ક ગ્લાસ્ટન થઈ ગયા, દેશોન્નતિને ખીલવી યુક્તિ ઉપાય બહુ કરી
For Private And Personal Use Only