________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
वाह वाह प्यारां पुस्तको. આનન્દની હેલી વિષે, રેલાવતાં અમને સદા; રમણીય નન્દનવન સમાં, વાહ વાહ ચારાં પુસ્તક. ૧ શાનિત સમાધિ આપતાં, દુઃખ ઝડપથી કાપતાં; વેગે હદયમાં વ્યાપતાં, વાહ વાહ ગારાં પુસ્તક. ૨ સમજાવતાં સે સાનમાં, અનુભવ મઝાના તાનમાં, રાખે હૃદય શુભ ભાનમાં, વાહ વાહ યારાં પુસ્તક. ૩ માની અહા મિત્ર ભલાં, સાથી ભલાં શુભ સ્વર્ગનાં, ગુરૂના ગુરૂ અમીરસ ભર્યા, વાહ વાહ ખારાં પુસ્તક. ૪ આ વિશ્વમાં દેલત ખરી, શુભ શક્તિાનાં ઘર ભલાં, વિચરાવતાં શુભ સ્વર્ગમાં, વાહ વાહ ખારાં પુસ્તકે. ૫ આત્મોન્નતિ દર્શાવતાં, મીઠાં ઘણાં મન ભાવતાં; ગાયન ભલું ગવરાવતાં, વાહ વાહ મારાં પુસ્તક. ૬ મેંઘા હૃદયને મંત્ર છે, પ્રગતિ પ્રવૃત્તિ તંત્ર છે; વિન્નતિ સુખ યંત્ર છે, વાહ વાહ ખારાં પુસ્તક. ૭ સહુએ તમોમાંહિ ભર્યું, સન્તોએ દિલ ખાલી કર્યું; તે દેખીને મમ દિલ ઠર્યું, વાહ વાહ ખારાં પુસ્તક. ૮ વાહ શબ્દ બ્રશ્ને શોભતાં, સહુનાં હૃદયને આપતાં; ઇન્દ્રાદિનાં મન થોભતાં, વાહ વાહ પ્યારાં પુસ્તક. ૯ તીર્થો સમષ્ટિ વ્યષ્ટિનાં, તીથે ભલાં છે સૃષ્ટિનાં કિરણે અમારી દ્રષ્ટિનાં, વાહ વાહ પ્યારાં પુસ્તક. ૧૦ સકલાનુભવ ભંડાર છે, જ્ઞાની હૃદય અવતાર છે; નરનારીનાં આધાર છે, વાહ વાહ ખારાં પુસ્તક. ૧૧ હાલાં અમારી આંખ છે, શુભ સ્વર્ગ સિદ્ધિ પાંખ છે,
બુધ્યબ્ધિજીવન સન્ત છે, વાહ વાહયારાં પુસ્તક. ૧૨ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૫.
શાન્તિઃ રૂ
For Private And Personal Use Only