________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ
ચૂંથાયેગ્યતા કરીએ જન સન્માન જે, સત્સંગત કરતા રહીએ નિશદિન મુદા, પ્રભુ પ્રાથના કરીએ થઈ ગુલ્તાન જે. સર્વ. ૨ હૃદદગારે યથાતથા પ્રભુને સ્ત, પ્રભુની સાથે હૃદય કરે તલ્લીન જે, સર્વજીથી પ્રેમ તન્મય થઈ રહે, યથા જલધિમાં પ્રેમે વખતે મીન જે. સર્વ. ૩ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ મહા ઝઘડા થતા, સાપેક્ષાએ બધી ધરે સમભાવ, સમભાવે મુક્તિ છે સહુ દર્શનવિષે, ભવજલધિમાં સામ્યભાવ છે નાવ જે. સર્વ. ૪ શુદ્ધ પ્રેમથી જ સર્વે પ્રમાવીએ, કરે કષાને સમભાવે શાન્ત જે, સત્ય વિવેકે કર્તવ્ય કરીઍ સંદા, મેહભાવથી થવું ન ક્યારે બ્રાન્ડ જે. સર્વ. ૫ ભલું કરતાં ભલું થતું નિશ્ચય ધરે, બુરું કરતાં થાય બુરું નિધાર; સર્વ જીવેની સાથે મિત્રી રાખવી, બને ગુણાનુરાગી નરને નાર છે. સર્વ ૬ પરમાર્થી થઈ સન્ત રહેવું સદા, બને પ્રમાણિક સત્યશીલ અવતાર જે; બુદ્ધિસાગર સદગુરૂ શિક્ષા માનીએ, વિવવા થા નિશ્ચર્થ વ્યવહાર જે. સર્વ. ૭
સં. ૧૯૭૨ કર્તિ કે વદિ પ. ૪ ોિ રે
For Private And Personal Use Only