________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
box
ભજન
સંગ્રહ.
namarimun
ઉપકાર કરવા જેર છે, મારાં જ પશુઓ છો તમે. ઉંડી હૃદયની લાગણીથી, સ્વામી સેવાને કરે; નિજકુદ્ધતી જીવન ધરે, પ્યારાં જ પશુએ છે તમે. પાપી મનુષ્ય માંસને, માટે અરે તમને હણે; અન્યાય એ મેટે કરે, પ્યારાં જ પશુઓ છો તમે. બૂમ બરાડા પાડતાં, કંપે હૃદય તેથી અરે, શાંતિ સદા તમને મળો, પ્યારાં જ પશુઓ છો તમે. અમને અને તમને અહે, આ વિશ્વમાં સમજાય છે; સરખાં પ્રભુ દરબારમાં, પ્યારાં જ પશુઓ છે તમે. સંભાળવાં તમને ઘટે, એ પ્રભુને કાયદે તેમાં ન કરીએ વાયદે, પ્યારાં જ પશુએ છે તમે. નિજ આત્મવત્ તિ તમારી, દેખતે સત્તાન, અપરાધ કરશે માફ સહુ, પ્યારાં જ પશુએ છે તમે. ઉત્તમ દયાળુ સદગુણી નર, પાંજરાપોળો કરે, એવા મનુષ્ય ધન્ય છે, પ્યારાં જ પશુઓ છો તમે. પ્રેમી દયાના તારને, દિલડું તમારું જાણતું; સાક્ષી પરસ્પર મન ભરે, પ્યારા જ પશુએ છે તમે. જો તમારા પૂજતો, સ્વાત્મા સમામાની સદા; બુદ્ધ બ્ધિ તેજે ઝળહળે, આનન્દઘનમેળ મળે. સં. ૧૯૭૨ કાતિક વદિ ૪
सर्व धर्म सारोपदेश. સર્વ ધર્મને સાર સન્તજન સાંભળે, દયા ધર્મ છે સર્વ ધર્મમાં સત્ય જે, સ્વાત્માવત્ છને મનમાં માનવા, કરે પરસ્પર ઉપકારક શુભ કૃત્ય જે. સત્ય બેલીએ મનમાં નિર્ભયતા ધરી,
સ. ૧
For Private And Personal Use Only