________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આમ,
ગુણીજનાને દેખી પાસે રીઝ જો સન્તજનાની સેવા બહુ ભાવે કરે, યથાશક્તિ જીવાને કરતા સહાય જો; ભૂખ્યાં તરસ્યાં દુ:ખીને સતેષતા, દાનાદિક ઉપકાર કરીને ખાય જો, મમતા વણુ ઉપયોગી કાર્યો સહુ કરે, જ્ઞાનાદિક સદ્ગુણનેા કરે પ્રકાશ જો; માનવ પશુ પંખી પ્રાણી રક્ષા કરે, દેવ-ગુરૂના ધરે ધર્મ વિશ્વાસ જો. જગહિતકારક કરે પ્રવૃત્તિયે ઘણી, વિષય વાસના પાપકર્મ પરિહાર જો; બુદ્ધિસાગર ધર્મ કર્મ કરતા રહે, ગુણા ગ્રહીને કરતા આત્માદ્વાર જો. સંવત્ ૧૯૭૨ ક્રાન્તિક દિ ૩.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૩
ચેતન૦ ૧૧
ચેતન૦ ૧૨
ચેતન ૧૩
ચેતન૦ ૧૪
प्यारां ज पशुओ छो तमे
વ્હાલાં અમારા આત્મવત્, સ્વાતંત્ર્યમાં રાજી રહેા; ઉપકાર જગજન પર કરા, પ્યારાં જ પશુએ છે તમે. ચારા ચરા ક્રૂરતાં ફી, પાણી પીએ પ્રીતિ ધરા; બહુ તાપ ઠંડક વેઠતાં, પ્યારાં જ પશુએ છે તમે. નિજ સ્વામી પર મમતા ધરી, સ્વાર્પણ કરી નિજ જીંદગી; દુઃખા સહા માઢ મુખે, પ્યારાં જ પશુએ છે તમે. ઉપયાગી છે. જગને ઘણાં, લાગેા હૃદય સાહામણાં; પ્રેમી ઉપર પ્રીતિ ધરા, પ્યારાં જ પશુએ છે તમે. રાખેા ભલાની લાગણી, ઉપકાર કરનારા પ્રતિ; આશી: સમાં ટુટીથી, પ્યારાં જ પશુએ છે તમે. ભાષા તમારી આર છે, તેમાં જ ભાવા આર છે;
૧