________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦૨
ભજનપદ સંગ્રહ.
ચેતન ૪.
ચેતન
૫
ચેતન ૬
ચેતન
૭
યથાશક્તિ કરતે સહુ પર ઉપકાર જે. સત્ય ન્યાયને માટે સ્વાર્પણ સહ કરે, પરમપ્રભુને સદા ધરે વિશ્વાસ જે; નિરહંભાવે વર્તે સહુની સાથમાં, આશ ધરી જગ થાય ન જૂઠે દાસ જે. સ્વાતંત્ર્ય કથની સમ રહેણું રાખતા, જડ વસ્તુને ધરે ને મનમાં રાગ છે, આશા મમતા જડના તાબે ન થતો, પરમાર્થે જડલક્ષમી કરતે ત્યાગ જે. જડના મેહે મ્હારૂં લ્હારૂં ના કરે, જડના મેહે કરે ન પ્રાણુ નાશ જે,
સ્વાતંત્ર્ય જ રક્ષે જગમાં સહુ જીવનું, દુઃખ પડંતાં હેય કદિ ન ઉદાસ જે. પ્રભુની સાથે ભક્તિથી વર્તે સદા, હિંસાદિકને કરતા દર જે; ઉપકારીનો દ્રોહ કરે ના વિશ્વમાં, દાન સત્ય પાલનમાં હવે શૂર જે. મૈત્રીભાવે વર્તે છે સાથમાં, કર્તવ્યના પાલનમાં તૈયાર જે; કરે પ્રતિજ્ઞા એગ્ય પાળતે પ્રેમથી, સત્તાધનનો કરે નહીં અહંકાર જે. ચોગ્ય સુધારા કરતાં પાછો ના પડે, નીતિ પ્યારી ગણતે પ્રાણસમાન ; સર્વ જીવોના કલ્યાણે રાચી રહે, જ્ઞાનધ્યાનમાં પૂર્ણ લગાવે તાન જે. સર્વજીની સેવા કરતા પ્રેમથી, સ્વતંત્રતાનાં વા જગમાં બીજ જે, પરમાથે જડવસ્તુઓને વાપરે,
ચેતન
૮
ચેતન૯
ચેતન- ૧૦
For Private And Personal Use Only