________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સ્વાતંત્ર્ય જગમાં સર્વાંનું, સરખું' ખરે એ કાયદા; સ્વાતંત્ર્ય રક્ષાથે ખરે, કરવા ઘટે ના વાયદા. પરતંત્રતા મૃત્યુ સમી, નિ યદશા ત્યાં તેા નહીં, સ્વાતંત્ર્ય ઇશ્વર તેજ છે, પામેા.જગત્ જન સૈા સહી. તાડા ન કુદ્રુત કાયદો, સ્વાતંત્ર્યના સ્વાથી અની; નિજ આત્મસમ સહુને ગણી, શિક્ષા જ એ સેાહામણી. ૧૧ સ્વાત ંત્ર્ય સાનુ રહે સદા, એવી પ્રવૃત્તિ આદરા; થાશે ભલુ' કરતાં, ભલુ, એ સૂત્ર સાચુ મન ધરા. પ્રભુના જગત્ દરખારમાં, સાને ગણી સરખા રહેા; બુદ્ધગ્ધિ સત્ સ્વતંત્રતા, પામી ખરાં સુખડાં લહે.
चेतन पूजारीओ जगमां जाणवा
ચેતન પૂજારીઆ જગમાં જાણવા, વર્ષે સર્વ જીવાની સાથે એશ જો; આત્મસમી પ્રીતિ જીવા પર ધારતા, દેહ દેવળ વસનારા પૂજ્ય હમેશ જો. દેહસ્થજીવાને વેા માનતા, સર્વજીવાનું રાખે ઘટતુ માન જો; જીવતા દેવાનું હૈયું ઠારશ્તા, કરે ન ક્રેધે માનવનુ અપમાન જો, દયાધર્મઢષ્ટિએ પ્રાણી દેખતા, ગરીબ જનને યથાશક્તિ દે દાન જો; જીનપ્રતિમામાં જીનને માની પૂજીને, અનવર ગુણને ગ્રહી થતા ગુણવાન જો. પૂજ્ય સાધુએ સેવે ભક્તિભાવથી, પૂજ્ય ગુરૂનુ જ્ઞાન ગ્રહે નિર્ધાર જો; આત્માથી ભાવે વર્તે સહુ સાથમાં,
ન
For Private And Personal Use Only
G
૧૦
૧૨
૧૩
ચેતન૦ ૧
ચેતન૦ ૨
ચેતન૦ ૩