________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮
ભજનપદ્ય સંગ્રહ
= = ગઈ હુલા. —अहं खुदा तुं है बड़ा, तव अग्र बन्दा है खडा; तव शुद्धप्रेमाब्धि रहा, अनुभव करे तेरा महा. जो जो किया जो जो करूं, सब जानते हो क्या कहुँ । કાર!!! ગામોર તું, તવ કયોતિ મિસ્ટર રહું. ૨ तव आशरा मेरे सदा, विश्वास्य तुं मेरे मुदा तव पार पूरा ना लहुँ, अनुभव समाधिर्म कदा. ३ गुल्तान हम तव भक्तिमें, प्यारा हमेरा तुं प्रभु बुद्ध्यब्धि आश्रय शरणमें, रखना कृपालो ! हे विभु. ४
ૐ રાતિ રે
ગાને મને હર ગાવતાં, કુદ્રતણું વહાલાં ઘણાં દિલ રંજતાં નરનારીનાં, યાર અમારાં પંખીડાં. બહુ રંગનાં બહુ બેલીઓ, બેલે ઉડાઉડ બહુ કરી, સ્વાતંત્ર્ય પ્રેમી લાડકાં, મારાં અમારાં પંખીડાં. માળા કરી વૃવિષે, વક્ષિવિષે ઘર બાગમાં બચ્ચાંને ચારે યુગવતા, ગાાં અમારાં પંખીડાં. શિક્ષણ શિખવતાં પ્રેમનું, સ્વાતંત્ર્યને આનન્દનું સન્તષનું સ્વાર્પણતરું, પ્યારાં અમારાં પંખીડાં. મસ્તી કરે મન માનતી, બહુ જાતની રસીયાં બની, કલરવ કરે દુમરાજીમાં, પ્યારાં અમારાં પંખીડાં. અરૂણેદ કલરવ કરે, મીઠાશ તેમાં ઓર છે, પાંખો ઉડી ફફડાવતાં, ખારાં અમારાં પંખીડાં; ક્રીડા કરા શિશુ સાથમાં, તન્મય બની પ્રેમે ઘણુ ઉપકાર કરતાં કુદતી, ખારાં અમારાં પંખીડાં.
For Private And Personal Use Only