________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
જડ લક્ષ્મીની લાલચમાં લાગી રહે, કુપણ બનીને કરે ન પાત્રે દાન જે, જડ વસ્તુમાટે ઈશ્વર પૂજા કરે; કરે ન જ્ઞાનાદિ ધારકનું માન જે. જ8. ૫ જડની સંગે રાચે માચે રાગથી, કરે ન જીવોની પ્રીતિ તલભાર જે; કરે કષાયે જડમાટે જતા ધરી, સુખ સઘળું માને જડમાં નિર્ધાર જે. જડ ૬ જડ કરતાં ચેતનનું મૂલ્ય અનન્ત છે, અનુભવ એ જાણે નહિ સુખકાર જે, રાત દિવસ જડરાગે રહે રંગાઈને, કરે ન જગમાં પરના પર ઉપકાર જે. જડ૦ ૭ જીનપ્રતિમામાં ઘરે ન પ્રભુની ધારણા, વાપરત નહિ જડ વસ્તુ પર હેત જો; જડતુમાં મમતાઇડ્રવૃત્તિ ધરે, પરમાર્થ નહિ ત્યાગભાવ સંકેત છે. જડ ૮ જીના ઉપકારે છે જડ વસ્તુઓ, એવું જાણે નહિ અન્તરૂમાં લેશ જે; નિદા-વિકથા-કજીયા-કલેશે વર્તતે, વપુસ્થ આત્માને પૂજે નહીં લેશ જે. જડ૦ ૯ પશુ-પંખીના રકતે તનુને પિષો, જીવોના દુઃખે નહિ મન દુઃખાય છે; પાપી દેવી જીવોને સન્માન દે, ગુણ મનુષ્યની પાસે ના જાય જે. જડ ૧૦ અજ્ઞાનીઓ એવી જડપૂજા કરે, જ્ઞાની સંતેષી તેથી નહિ થાય છે; બુદ્ધિસાગર ચેતનપૂજા આચરે,
જ્ઞાનીઓ ક્ટ શાશ્વત સુખડાં પાય જે. જડ૦ ૧૧ ૧૯૭૨ કાર્તિક સુદિ ૧૩ શુક્રવાર,
For Private And Personal Use Only