________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
કરીને વાયદા પાળે, તે વિશ્વાસ્ય નર જગમાં, ગમે તેવા પ્રસંગમાં, કરીને વાયદે પાળે. ખરેખર કાયદે સાચા કર્યો જે વાયદો તે છે; પ્રતિષ્ઠા કીર્તિ વરવાને, કરીને વાયદા પાળે. ઉઠે વિશ્વાસ તે પશ્ચાતું, રહ્યું શું? બોલમાં બાકી; પ્રમાણિક શ્રેષ્ઠ થાવાને, કરીને વાયદે પાળે. શિખામણ એ ખરી માની, વધારી આત્મબળ નક્કી; બુદ્ધ બ્ધિ ધમી થાવાને, કરીને વાયદો પાળો. સંવત ૧૯૭૨ કાર્તિક શુદિ ૧૨
ગણે ન પૂષારો. બુક જડપૂજારીઓ તે જગમાં જાણવા, આત્મા કરતાં વધુને પૂજે ખૂબ જો; જડની કિસ્મત આત્માથી કરતા ઘણી, આત્મા મૂકી જાય પકડવા ધૂમ્ર જે. જડ ૧ દક્તિના વિષયમાં રાચી રહે, અન્ય જીવોના લેતા લોભે પ્રાણ જે; સ્વાત્માવત્ છાપર પ્રીતિ ના ધરે, ગુણ જનનું કરતા બહુ અપમાન જે. જડ૨ જવસ્તુઓ લેવા પાપે બહુ કરે, ગરીબ પશુ પંખી ઉપર નહિ ભાવ જે; જડના માટે જીનાં ખૂને કરે, જડને ભેગવવામાં માને લ્હાવ જે. જડ૦ ૩ જડવસ્તુઓ માટે યુદ્ધો બહુ કરે, જીને હણવામાં બહુ હષય જે પ્રભુ પૂજે પણ દયા દાનથી વેગળા, પ્રભુશિક્ષાઓ માને નહીં જરાય જે.
જડo.
૪
For Private And Personal Use Only