________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
समभावी प्रभुकी मूर्ति है, सब दर्शनोंमें जानना; सब धर्मियों में वह बडा, ऐसा हृदयमें मानना. ५ आनन्द अपरंपार है, समभावीकुं निश्चय खरे; समभाव बीन मने क्लेश है, रागादिसें दुःखडां अरे. ६
सवैया. मत मतान्तर खण्डन मण्डन, रागद्वेषकुं परिहरना; समभावे पेखो सब जगकुं, यदि निश्चय होवे तरना. ७ मेरा तेरा रागद्वेषसें, करके झघडा क्युं करना; सत्यधर्म समभावे प्रगटे, निश्चय वह मनमें धरना. ८ सन्तोकुं समभाव बडा है, उसकी तारीफ है सच्ची; बुद्धिसागर साम्यभावमें, निशदिन रहना बहु राची. ९ સં. ૧૯૭ર કાર્તિક શુદિ ૧૧
अमदावाद शेठ जगाभाइ दलपतभा पर
लखेल पत्र. પ્રસંગે ભાવના કેવા, વિચારીને પ્રથમ સર્વે પછી નિશ્ચય કરી બોલી, કરીને વાયદા પાળે. કરીને વાયદાઓ બહુ, વિના પાળે અરે જગમાં, રહે વિશ્વાસ નહિ કેને, કરીને વાયદા પાળે. વધેલું પાળવું પ્રેમ, પ્રમાણિકની પ્રવૃત્તિ એક વિચારી પૂર્ણ મનમાંહિ, કરીને વાયદો પાળે. લખીને બેલીને કયારે કરો ના વાયદો કોથી, અરે સહસા કરાય તે, કરીને વાયદો પાળે. નહી બંધાવવું કેથી, વિચાર્યા વણુ અરે જગમાં, સદા વિશ્વાસી થાવાને, કરીને વાયદે પાળે.
For Private And Personal Use Only