________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૪
ભજનપદ્ય સંગ્રહ.
થત જ્યાં પન્થ ત્યાં ઈચ્છા, ગમે તેવા પ્રયત્નએ; પ્રસંગે નહિ અરે ભારે, નકામાં છે અને પ્લાનાં. નથી જ્યાં તીવ્રરૂચિ ત્યાં, થતી ઢીલાશ કાર્યોમાં, વિચારી જે હૃદયમાંલ્ડિ, નકામાં છે અરે બહાનાં. પરસ્પરના હૃદયનારે, જણાતું દિલ પરસ્પરનું; પછી બીજું ન માને કે, નકામાં છે અરે ન્હાનાં. રૂચે જે ચિત્તમાં તેને, કરે છે માનો યત્ન હૃદયના પૂર્ણનિશ્ચય વણ, નકામાં છે અરે વહાનાં. ખરી જ્યાં લાગણી ચૅટી. કરાતું તે અરે પહેલું ત્યજીને અન્ય સહુ કાર્યો, નકામાં છે અરે ન્હાનાં. પ્રમાણિકતા ખરી પ્રીતિ, ખરી શ્રદ્ધા સમર્પણ વણ ગમે તેવું જણાવામાં, નકામાં છે અરે બહાનાં. ઉદય સાક્ષી ખરી પૂરે, નહીં ત્યાં ચાલતું બીજું; બુદ્ધચષિપૂર્ણપ્રામાણ્ય, પરસ્પર સત્ય સમજાતું. સંવત્ ૧૯૭ર કાર્તિક સુદિ ૧૦ મંગળવાર.
ૐ શાન્તિઃ ?
समभाव. ધમરાળમાં વિજાપુરી શા. દલસુખ સ્વરૂપચંદ પર
લખેલ પત્ર, समभाव मुस्ति द्वार है, समभाव मुक्ति वानगी; समभावसे केवल लहे, कोइ रहे नहि खानगी. ? सब दर्शनोंकी खटपटें, आता नहीं कुछ सार है। समभाव वहां मुक्ति सदा, यह बात शास्त्राधार है. २ सब दर्शनोमें मुक्ति है, समभाव साचा हो तदा; समभाव साचा धर्म है, मत भूलना सन्तो कदा. ३ समभाव है इश्वर हृदय, समभावहृदयी जो भया; ईश्वरस्वरूपी वह हुआ, सर्वज्ञ सन्तो कह गया. ४
For Private And Personal Use Only