________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
કરે પ્રતીત ન કેઈની, કરે મિગથી વેર; નિજનું શુભ કરનાર પર, ધરે અહા જે ઝેર. ક્ષણ ક્ષણમાંહિ લડી પડે, મિત્રજનેથી વિરોધ; કરે મગજને એઈને, સુણે ન સજ્જન બેધ. અવળા પન્ચે ચાલતા, વક્રપણું ધરનાર; તે માનવામાં નહિ કદિ, જાણે નર ને નાર. મનુષ્ય ગ્યતા જ્યાં નહીં, ધમ કયાંથી થાય; ટીલા ટપકાં વેષથી, ધમી ક ન કહાય. સત્તા વધતાં શું થયું, ધન વધતાં શું? થાય;
જ્યાં ના માનવ ગ્યતા, માનવદંત્ય ગણાય. અવતારે માનવપણું, મનમાં માન સડેલ; ગુણોથકી માનવપણું, કેટિગણું મુશ્કેલ નિદ્રાહારને મૈથુને, જનપશુ બે સમ હેય; પણ જ્ઞાનાદિક ગુણવડે, અધિક માનવ જેય. માનવ માનવ ફેર છે, અમૃત વિષે સમજાણું, એક જગતુ ઉદ્ધારતે, બીજે જગ પાષાણુ. અમૃત એક મુખે 2 કરે ઘણા ઉપકાર; એક વે વિષ વદનથી, કરે ઘણા અપકાર. કલ્પવૃક્ષ સમ એક છે, અબુલવૃક્ષ સમ અન્ય; એક ઘરે જડતા ઘણી, ધરે અન્ય ચૈતન્ય. વૃક્ષ વૃક્ષમાં ફેર છે, માનવ માનવ ફેર; પ્રકાશ એક કરે અને, અન્ય કરે અંધેર. ઉત્તમ નીચા માનવી, કેમ પરીક્ષ્યા જાય મધુર કટુક શબ્દવડે, તુર્ત પરીક્ષા થાય. ઉંચા જન નીચા બને, ઉચ બને છે નીચ હંસ રમે નિર્મલ જલે, ભૂંડ ધરે તનુ કીચ. ગુણ અવગુણ ઢંકાય ના. પેસંતાં પાતાળ; અત્તર શીશીમાં રહ્યું, વાસે છે કર ખ્યાલ.
For Private And Personal Use Only