________________
Shri Mahavir Jain Aradhana Kendra
K
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
ત્રણ પાયાના જે અરે, હાજી હા કરનાર; શ્રી લાંચ જૂઠું કરે, વિશ્વાસી હશુનાર. મન આચારે ભિન્નતા, અશક્તઘાતક જે; માનવ ચેોગ્ય ન તે ખરે, ભુલી ન તેની દેહુ. મનમાં આવ્યું તે કરે, કરે ન સત્ય વિચાર; ધરે નહી પ્રામાણ્યને, ચેાગ્ય મનુષ્ય ન ધાર. શેાધ કરે ના સત્યની, રૂડા નહિ આચાર; કરે ન મહાજનનું કચ્ચું, સ્વછન્દ્વતા ધરનાર. મૂઢ઼પણું મનમાં ધરે, નિર્લજતા ધરનાર; ધરે ન માનવયેાગ્યતા, દંભી જન નિર્ધાર. પ્રેમ પરીક્ષા ના કરે, ધરે ન સાચા પ્રેમ; હૃદય શુદ્ધિ વણુ માનવી, થાય કહો તે કેમ. લાક લડાવે ખટપટે, નારદ સમ અવતાર; ગાય ગુણ્ણા નહિ લેાકના, દોષ દૃષ્ટિ ધરનાર. માત પિતા સંતાપતા, દે ના અતિથિ માન; દીન દુ:ખી ધિક્કારતા, તે ના માનવ જાણુ. કરે કુટુંબે કલેશ ખહુ, ધમાધમી કરનાર; સત્ સ ંગતિ ઇચ્છે નહી, પરધનના ખાનાર. દેનારાનુ ખાદતા, ભૂલે બહુ ઉપકાર; સ્વાર્થ સરે આઘા ખસે, વળી કરે અપકાર. ગુણુ મૂકી અવગુણ ગ્રહે, ધરે નહી શુભ ટેક; અવસર આવે ઝટ ખસે, રાખે ના શુભ નેક. શુભાશુભ સમજે નહીં, પડયા ઉપર દે માર; માનવમાં ન ગણાય તે, ધરે સ્વજનપર ખાણ. વ્હાલાનુ હૈયું હળું, દે વ્હાલાંને ત્રાસ; સુણે ન હિતકર કાઇનુ, કાન ધરે વિશ્વાસ, નિશ્ચય નહિ મન્તવ્યના, ધરે હૃદયમાં મેલ; કરી મિત્રતા મિત્રની, ધરે ન સાચા મેળ.
For Private And Personal Use Only
૪૯
૫૦
૫૧
પર
૫૩
૧૪
૫૫
પ
૫૭
૫
૫૯
૬૦
૬૧
V