________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
ભાગ આઠમે..
અહિં આવીને તે સાંજરે, પ્રભુ પ્રાર્થના કરીને રૂવે, તેથી થયે પ્રખ્યાત હા આ, ઉંચે મનહર ચતરે. વાહ ૧૧ ઓગણિસ એકોતર તણું, શુભ સાલમાં પેથાપુરે; શુભ સંઘના આગ્રહથકી, ચોમાસું રહી દેખ્યો ભલે.વાહ. ૨ આ હવા અહિંની ભલી, અહિં આવી કીધું યાન મેં; લગની લગી પ્રભુ સાથમાં શુભ બુદ્ધિસાગર ચોતરે.વાહ. ૧૩
૩ શાતિર રૂ સંવત ૧૯૭૧ ના આ વદિ ૨ રવિવાર.
પેથાપુર. કે સમાધિ હેર લાગી રે, આનન્દ ઘેન છાઈ રહી, ભૂલાઈ જગ બ્રાન્તિ રે, આપોઆપ બ્રહ્મ સહી. સમાધિ. ૧ અનન્ત ચેતન તિ નિરખી, જતિ ત મિલાઈ, આનન્દ અપરંપાર ઉલટિયે, પ્રગટી મુક્તિ વધાઈ, હું , ભેદો ભાગ્યા રે, વાત જાય કોને કહી. ર૦ ૨ વિલસી રહી ઝળહળતી તિ, વર્ણન કર્યું ન જાય, પરાવિષે પરગટ જે થાતું, પિતાને સમજાય; મુંગાએ ગોળ ખાધો રે, બેલું શું ? અનુભવ લહી. સ. ૩ આપ આપ પ્રકાશે પૂરો, ત્યાં શું સાક્ષી પ્રમાણે, જગત જાણો વા ના જાણે, લગની લગી તાતાન; અલેખ મેં જગાવી રે, બોલ્યા વિના ધૂન વહી. ગ ભૂલ્યાવણ ભૂલ ન ભાગે, અનુભવ લેં મસ્તાન, જ્યાં ત્યાં પ્રભુની જ્યોતિ ઝળકે, પરમાનન્દ પ્રમાણ બુદ્ધિસાગર બોલે રે, અનુભવી મુક્તિ અહીં.
- ૐ શાન્તિઃ ? સંવત ૧૯૭૬ ના આસો વદિ ? મંગલવાર.
For Private And Personal Use Only