________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપથ સંગ્રહ.
મિત્ર 'ભેદ વ ન કર્યો, સર્વ જીવાના હેત; સત્યમિત્ર જંગ પારખે, અન્તર્ના સકેત. પેથાપુરમાં ભાવથી, દ્વિશતી કાવ્ય રસાળ; બુદ્ધિસાગર ભાવથી, કરતાં મંગલ માળ,
For Private And Personal Use Only
૨૦૫
૨૦૬
શાન્તિ
पेथापुर रोदन चोतरो.
5
વાહ. ૧
પેથાપૂરે દક્ષિણ દિશા, માઇલ અર્ધા આશ; સાબરમતી તટપર ભલા, વાહ વાહ રેાદન ચાતરા. લીલી મનેાહર લીંબડીએ, ઉગી ઘણી આંઘાં વિષે; શેાલી રહી શુભ વયે, શીતલ હવા સુખ આપતી. વાહ. ર ખડુ ઘાસ લીલી શાભતાં, લીલાં મનેાહર બેટડાં; પશુએ ચરે વૃક્ષા ઉપર, કત્લાલ કરતાં પંખીએ. ઠંડક રહે મન માનતી, મ્હે કે સુગંધી પુષ્પની; વૃક્ષાતણી જીડી વિષે, કાયલ મનેાહુર ટહૂકતી. બહુ લીંબડાની ઝાડીમાં, નીચે ઉનાળા આવતાં; એસી જના ઠંડક લડે, ગાના મનહર ગાવતાં. ઉગે વનસ્પતિયે ઘણી, જેના ગુણા જગમાં ઘણા; પખે જ વેંઘા પારખું, ઉંચા રૂપાળા ટેકરા પશ્ચિમ ઉગમણી દિશા, ઉત્તર દિશા દક્ષિણ દિશા; ચારે દિશાએ શેાલતી, રૂડાં રૂપાળાં ઢસ્યથી. સાબરમતી શુભ શેાભતી, ૨ગે રૂપેરી હેંણથી; મળવા જતી સાગરપતિ, આશ્રય ઘણાંને આપતી. અહીં આવીને કે યાગી, શુભ ધ્યાનમાં તન્મય અને; શુભ માહ્ય કુદ્રત દસ્યથી, આનન્ત પામે લાગી, વાહ. ભાગી છતાં યાગી દ્વશા, ઇચ્છક દયાળુ સદ્દગુણી; શિવલાલ મેનેજર ભલા, તેણે અનાવ્યા ચાતરી.
વાહે. ૮
વાહ. ૩
વાહ. ૪
વાહ. પ
વાહ. દ
વાહ. છ
વાહ. ૧૦