________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૯૧
૧૯૨
૧૩
૧૯૪
૧૫
૧૯૬
દિવ્યાનન્દજ મિત્રથી, વિશ્વવિષે થાનાર;
સ્વયં મિત્ર ના મિત્ર તે, સમજે નહીં ગમાર. મિત્ર સમર્પણ જે કરે, મિત્રગીતે થાય; આત્મભેગી થઈ વિશ્વમાં, મિત્ર રહસ્યને પાય. દિલના તારે તારથી, મિને વાતે થાય; મિત્ર મહત્તા ત્યાં ખરી, પરાવિષે પરખાય. મિત્ર વિચારે ચાલતા, પરાવિષે જયકાર; મિત્રોગી તે જાણવા, મહા મિત્ર અવતાર. મળી ગયો જીવ જીવથી, થઈ ગયાં મન એક પ્રગટે દિવ્યાનન્દ ત્યાં રહે સ્વભાવે ટેક. મિત્રાનન્દ ન મેળવ્યું, નહીં મિત્ર તે જાણ; મિત્રપણું તે બાહ્યથી, અન્તર્ મેળ ન આણે. મિત્ર ભૂપતિ એક છે, યતિ મિત્રને જાણ મિત્ર ભેગીને યોગી કે, નિમિત્તભેદે માન. જેની જેહવી પ્રકૃતિ, કરે તેવી વાત ગુણકર્માનુસારથી, મળે ઘાતકી ઘાત. મિત્ર સંગથી વિશ્વમાં, વહે જીવન જ્યકાર; વ્યવહારે એ જાણીને, મિત્ર કરે સુખકાર, અભયકુમારે મિત્રને, કર્યો ધમી અવતાર આત્મભેગથી મિત્રતા, શોભે છે સંસાર. સુજન મિત્રના સંગથી, પામે સ્વર્ગ વિમાન મિત્ર મહોદય સિદ્ધિ, પામે શિવનું સ્થાન. સર્વ શુભાશુભ ભાવને, ત્યજી થયે જગમિત્ર; સમભાવે જગ સંચરે, કરતો વિશ્વ પવિત્ર. જ્ઞાની એગી તે મિત્ર છે, સેવે પૂજે ભવ્ય અનન્ત મંગલ પામવા, કરે એહ કર્તવ્ય. સાચી મિત્રારાધના, કરો જગતુ નરનાર; સગુણકારક મિત્રતા, સુખ સમ્નતિ દાતાર.
૧૭
૧૯૮
૧૯
૨૦૦
૨૦૧
૨૦૨
૨૩
૨૦૪
For Private And Personal Use Only