________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
৭জত
૧૭૮
૧૭૯૯
૧૮૦
૧૮૨
ઉપદેશે તેમ મિત્રને, કરતે જે જન નાશ; મિત્ર એગ્ય ના મૂઢતે, દુ:ખદાયક સહવાસ. સલાહ દે ફૂડી ઘણું, ઉંધો વતે જેહ, સવળું અવળું પરિણમે, મિત્ર યોગ્ય ના એહ. સલાહ દે સાચી ઘણી, સવળ વતે જેહ, અવળું સવળું પરિણમે, સુમિત્ર સવળે એહ, સાને સમજે, ચિત્તને, કરે કહ્યાવણ કાજ; મગજ ન ખવે વાતમાં, સાધે સઘળે સાજ. દ્રવ્ય ક્ષેત્રને કાળને, જાણી વતે જેહ, વર્તાવે નિજ મિત્રને, શ્રેષ્ઠ મિત્ર છે એહ. સાજ આપી લે નહીં, કરે નહીં બકવાદ; દીન થાય ના દુ:ખથી, સુખમાં નહિ ઉન્માદ, એવા મન માન્યા મળે, મિત્રો તે સુખ થાય; આત્મોન્નતિ વેગે થતી, પરમદશા પ્રકટાય; આત્મોન્નતિ દેશોન્નતિ,
વિન્નતિ કરનાર; મિત્રોન્નતિ કરનારને, ખરે મિત્ર અવધાર. એન્નતિ જ્ઞાનાન્નતિ, શુભ પ્રગતિ કરનાર; મિત્ર મળે મહાભાગ્યથી, ધન્ય ધન્ય અવતાર. માતૃભૂમિ પ્રેમી સદા, શુભ કાર્યો કરનાર; વિશાળ દષ્ટિ મિત્રની, ખરી મિત્રતા ધાર.
સ્વદેશ ભક્તિરત સદા, ઉત્સાહી દાતાર, મિત્ર કરે એવા ભલા, કર્મયેગી અવતાર. મિત્ર હદયની દિવ્યતા, મિત્ર વિના ન જણાય, મિત્ર હૃદય જાણ્યા પછી, જરા ન ભેદ રહાય. મિત્ર હદય પેઠા પછી, પ્રગટે દિવ્યાનન્દ; દિવ્યમિત્રના સ્વાદને, દુર્મતિ લહે ન ગબ્ધ. મિત્ર વિના ન રહાય છે, જીવ્યું નહીં છવાય, પ્રતિકૃતિ નિજ જીવની, મિત્ર સદા સહાય.
૧૮૪
૧૮૫
૧૮૭
૧૮૮
૧૯૦
For Private And Personal Use Only