________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમા.
બુદ્ધિવૃદ્ધિ હાંચે ખરે, ગુણેા વિના નહિં રંગ; ગુણાથકી જે ગોઠડી, પ્રગટે ચિત્ત ઉમ’ગ. ગઢાંથી ગદ્ધાં મળે, લાતલાતા થાય; મૂર્ખાને મૂર્ખા મળે, ભડભડા થઈ જાય. નીતિની વૃદ્ધિ થતી, બુદ્ધિ ને વિજ્ઞાન; ધર્મવૃદ્ધિ જેથી થતી, મિત્ર સત્ય તે માન, પ્રમેાદ કરૂણા ભાવના, પ્રગટે હૃદયે એશ; સુજ્ઞ મિત્ર તે જાણવા, સંગત કરી હમેશ. પાર્શ્વ મણિ સમ મિત્ર તે, કરે જીવના શિવ; એવા મિત્રા શાધીને, સંગત કરા સદીવ. આનન્દ રસ આપે ઘણા, સમજાવી શુભ વાત; આનન્દદાયક મિત્રને, સેવ્યાથી સુખશાત. સત્યાસત્ય જણાવીને, આપે સત્ય વિવેક, સત્ય મિત્ર તે જાણવા, ધારે સાચી ટેક. ચવડાસમ જે મિત્ર છે, ક્રુતાં જરા ન વાર; ગ્રુપ ઉતારી દારડું, કાપે તે નિર્ધાર એલી પાળે જે સદા, મિત્ર યોગ્ય તે થાય; હિંમતથી હારે નહીં, કરે નહી અન્યાય. જા તા જ્યાં તેવા થતા, નિશ્ચય રહે ન હાથ; મિત્ર નહીં તે કીજીએ, કરે ન તેના સાથ. ચલમન ને ભીરૂ ઘણા, ઉત્તમ ના આચાર; છાનુ કહી દે મારથી, મિત્ર ભલેા નહિ ધાર. અતિમાની દુરાગ્રહી, અશ્રદ્ધાળુ જે; ઉચિત સમય ના ઓળખે, મિત્ર ચેાગ્ય ના એહુ. આશ્રય આપે તેહના, કરતા પૂરો નાશ; પાપી મિત્ર તેને અરે, કરે નહીં વિશ્વાસ. સુગરી વાનર ઉપદિશે, સુગરી માળા નાશ; કીધા ક્રોધે વાનરે, સુગરી મની ઉદાસ.
For Private And Personal Use Only
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૮
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૦૬