________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૧૪૯
૧૫૦
૧૫ર
૧૫૩
૧૫૪
દક્ષ દયાલુ વીર નર, પુણ્ય થાવે મિત્ર, ધમી શ્રદ્ધાળુ ભલે, મિત્ર સદા શુભ ચિત્ત. લેવડ દેવડ મિત્રથી, કર્યા છતાં પણ પ્રેમ, સદા અચલ જેને રહે, સત્યમિત્રતા નેમ. સુખ વેળા મિત્રે ઘણું, દુઃખમાં રહે ન કેય; દુ:ખ સમય પાસે રહે, અમૂલ્ય મિત્ર તે હેય. મિત્ર ત્યજે ન પડતીમાં, બની દેહની છાય, ધન્ય સદા તે મિત્રને, પ્રણમે તેના પાય. કેટિ ઉપાયે કેળવી, કરે મિત્રનું શ્રેય ધન્ય સદા તે મિત્રને, હેય સદા આદેય. કરી પ્રતિજ્ઞા પાળતે, કરી વિવેકે જેહ; મિત્રટેકને સાચવે, ધન્ય મિત્રતા એહ. વેશ્યા સમ મિત્રો ઘણા, થયા ન કેના એહક હસી તુર્ત જાવે ફરી, અવસર પામી તેહ, મનમાં કંઈ ને બહારું કંઈ, સદા ન સરખી વૃત્તિ, મિત્ર ન કેને તે સગે, દગાબાજી પ્રવૃત્તિ. બાલ્યાવસ્થાથી કર્યો, વિવે મિત્ર હજાર, ગયા થયા પારજ નહીં, અજ્ઞદશામાં ધાર. મળે તેટલા મિત્ર છે, મળે લગી ત્યાં હોય; ભાન ન તેને મિત્રનું, સાન ન તેની જય. યાવત્ સ્વયં ન મિત્ર છે, તાવતુ અન્ય ન હોય; આધ્યાત્મિક મૈત્રી વિના. દિવ્ય જીવન ના જોય. આધ્યાત્મિક મૈત્રીથકી, અમૃતરસને સ્વાદ; આવે અન્તરૂમાં અહો, અનુભવ પ્રગટે નાદ. મૂઢ ન જાણે મૈત્રી શું? મૂખ ન જાણે વેદ, ચાહે તેને તે મળે, અજ્ઞ શું ? જાણે ભેદ, વિલા રૂપ ને વિત્તથી, સત્તાથી શું થાય; હૃદય શુ ખીલ્યા પછી, મિત્રપણું પરખાય.
૧૫૫
૧૫૬
૧૫૭
૧૫૮
૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
For Private And Personal Use Only