________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૩૫
૧૩૭
Aઉં
ન.
૧૮
૧૩૯
મિત્ર ફરજ જાણે નહીં, અદા કરે નહીં ફર્જ, મિત્ર થવાને અયોગ્ય છે, કાર્ય સરે ના ગર્જ. મિત્ર દાઝ હૃદયે નહીં, મિત્ર ચિત્ત નહીં જાણું; મિત્ર થવા તે અગ્ય છે. હૃદય કઠિન પાષાણ. હૃદયભેદ જે જન કરે, રાખે છાની વાત મિત્ર થવા તે અગ્ય છે, કરે હૃદયની ઘાત. દાસસમા મિત્રો ગણે, કરે ઘણું અપમાન; મિત્ર થવા તે અગ્ય છે, કદરતણું નહિ ભાન. કર્યું બતાવે લોકને, કરે મિત્ર હલકાઈ મિત્ર થવા તે અગ્ય છે, મળે ન મન ચતુરાઈ. મિત્રે કર્યું પિતે કર્યું, માની મન મકલાય; મિત્ર થવા તે ચોગ્ય છે, મન પ્રામાણય સહાય. સાજ કરે અણધારી ઝટ, બદલે ચહે ન લેશ; મિત્ર થવા તે ચગ્ય છે, કરે ભલાઈ બેશ. સારી શિક્ષાને ગ્રહે, કરે કદાગ્રહ ત્યાગ; મિત્ર થવા તે યોગ્ય છે, ઘરે મિત્ર ગુણ રાગ. કરે અપકારે હેય પણ, કરે મિત્ર ઉપકાર; ચંદન સમે તે મિત્ર છે, સેવે નરને નાર. મિત્રાનુકુલ થઈ ઘણે, કરે મિત્ર કલ્યાણ મિત્ર ખરે તે જાણવ, ભદધિમાં વહાણ દિલ ખેલી વાતે કરે, તે સત્ય સલાહ ચડતીમાં નિજ મિત્રને, કદિ ન ભૂલે ચાહપડતીમાં નિજ મિત્રને, આપે તન ધન સાજ; સંકટકાળે મિત્રની, રાખે સઘળી લાજ. મિત્રદશા ના પારખે, કરે ઉપેક્ષા ભાવ મિત્ર ખરે ના જાણ, જેવું કાણું નાવ. કરે ભલું ના મિત્રનું, કરે ને સારું કામ; બિડાલવિષ્ટા તુલ્ય તે, કૃતધ્ર દુષ્ટ હરામ.
૧૪૨
૧૪૪
૧૪૪
૧૪૫
૧૪૬
Iળ
૧૮
For Private And Personal Use Only