________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનg સંગ્રહ,
૧ર૧
૧૨૩
૧૨૪
૧૨૫
१२६
૧૨૭
દુર્ગતિને દેનાર જે, મિત્ર મળે સંસાર; ચડતીની પડતી થતી, મળે ન સત્યાચાર. અંધારે દીપક સમા, વૃદ્ધયકી સમમિત્ર, મળતાં ચડતી જાણવી, સુધરે ચિત્ત વિચિત્ર. દુર્મતિ મિત્ર મળે નહીં, માગે એ પ્રભુ પાસ; સુમતિપ્રદ મિત્ર મળે, માગે પ્રભુથી ખાસ. શ્રદ્ધા બેસાડી પછી, દેરે અવળે પત્થ; માટે મનમાં ચેતીને, ભણે સુમતિપ્રદ ગ્રન્થ. હાલ કરે વિશ્વાસ દઈ, કરે સ્વ તાબે મિગ; ખાય પછી ફેલી ઘણું, નહીં એ મિત્ર અમિગ. માટે ચેતી ચાવું, કરી પરીક્ષા લેશ ઉત્તમ મિત્ર કયો પછી, નાસે મનના કલેશ. લાગ જોઈને સર્પવત, હસતા પાપી મિત્ર; વિશ્વાસુ થઈ ના જવું, જુવે વિચારી ચરિત્ર. વિના વિચારે ચિત્તમાં, ભરે ન મિત્ર વિચાર, સારાસાર વિવેકથી, ગ્રહો વિચારાચાર. પ્રિય બની મન પસીને, વિશ્વાસી થઈ જેહ કરે હ જે મિત્રને, અધમાધમ છે એહ. મન વચ કાયા કેલથી, મિત્ર બની દે છે, અધમાધમ ચંડાલથી, અદશ્ય આંખે એહ. મુખ આગળ સ્તવના કરે, પાછળ નિદે જેહઃ મિત્ર ન માને તે કદી, કંચન વર્ષે ગેહ. મંત્રી ટેલી કદી, પછી નહીં સંધાય; સંધાતા સાધે રહે, કાચ પાત્ર સમ ન્યાય. જે નર કાચા કાનના, ભરમાવ્યા ભરમાય; મિત્ર થયા ના સાંભળ્યા, સમજુને સમજાય. મિત્રોન્નતિમાં મન નહીં, ભલું ન ઈ છે બેશ; મિત્રપણાને અયોગ્ય છે, કરે મેહથી કલેશ.
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
'
For Private And Personal Use Only