________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
કાંટાની વાડા સમા, રજસ્ત ગુણ મિત્ર; સત્વ ગુણીને જાણવા, અને પ્રસંગે અમિત્ર. જેની જેવી વૃત્તિ છે, બને જ તેવા મિત્ર; તેથી તે રાજી રહે, જી ગુણે વિચિત્ર. સત્વ રજને તમથકી, ગયે જે પેલી પાર; વિશ્વમિત્ર પ્રભુ થઈ રહ્ય, સંબંધાતીત ધાર. પ્રેમ વૃત્તિના પુષ્પની, ખીલવણી કરનાર; મિત્ર સ્ત્રી ગુરૂ દેવ એ, ચાર જ છે નિર્ધાર. પર્યાયે સહુ અનુભવી, આગળ ચઢતે જય; મિત્રપણું તે અનુભવે, વિશુદ્ધ પ્રેમે ન્યાય. પ્રેમ મરણ વા શરણ છે, પ્રેમ પિયૂષને ઝેર; પ્રેમી મિત્ર મળ્યા પછી, રહે ન ઈષ્ય વેર. આત્મ સમર્પણ વણ કદી, ઉઘડે નહીં સ્વરૂદ્ધાર; આત્મા મિત્ર થતો નહીં, આત્મગ વણ ધાર. મિત્ર વિનાનું બોલવું, રણમાં પક સમાન; ફરવું મિત્ર વિના અરે, રેઝ બ્રમણ સમ જાણું થયા થાય મિત્રે ઘણા, મિત્ર થયું બદલાય; વૃત્તિ ફેરે ફેર છે, મનવૃત્તિ પર્યાય. આત્મા મિત્ર થયા પછી, મને મિત્રની પ્યાસ; ટળે અનુભવ જ્ઞાનથી, રહે ન ચિત્ત ઉદાસ. આત્મામાં જગ દેખતે, આત્મામાં સહુ મિત્ર; અભેદદષ્ટિએ અહે, સહજાનંદ પવિત્ર. આત્મા જગ ઈશ્વર સહુ, અભેદ રૂપ જણાય; સર્વ જગના જીવ સહુ, મિત્રપણે પરખાય. એવા જ્ઞાની ગીને, રહે ન બાકી કાંઈ; મુક્તિ તેહના હૃદયમાં, મુક્તિ શમે છે આંહી. ખાઈ દે ખંતથી, સામે પાછા થાય; મિત્ર કરે ના એહવે, નાશ કરે એ ન્યાય.
For Private And Personal Use Only