________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
190
93.
જેના મન નહીં મિત્રતા, મિત્ર ન કોને ધાર. મિત્ર રહેશું રાખ્યા વિના, કદી ન મિત્ર થવાય; કહેણીની કિંમત નહીં, સમજુ મન સમજાય. મિત્ર વિનાને મેળ તે, સમજે ચિતા સમાન;
જીવ વિના વધુના સમ, મેળ સંબન્ધ પિછાન. ૬૭ સમજ્યા વણ શી? મિત્રતા, સમજ્યા વણશો? મેળ; વાત વાતમાં વાત છે, પત્ર રહ્યાં જેમ કેળ. સહેજે મન મળતું રહે, એકમેક મન થાય; દૂર જતાં મન દૂરના, યાદી ચિત્ત સહાય; હું તું ભેદ રહે નહીં, એક રૂપતા થાય; એ મિત્ર મળ્યા પછી, દુ:ખે સહુ વિસરાય. મનના મેળે મિત્રતા, દેખે વિશ્વ મઝાર; મન બદલાતાં મિત્ર નહિ, મનની રચના ધાર. મન જે મિત્ર બની રહે, જગનું તે જગ મિત્ર; મન જે શત્રુ બની રહે, તે સહુ વિશ્વ અમિત્ર. શુભાશુભ સહુ મેળમાં, મન વતે છે મુખ્ય મન જે મિત્ર બની રહે, તે જગમાં છે સંખ્ય. ક્ષણિક મનથી મિત્રતા, ક્ષણિક સઘળી જાણ આત્મ સમા સહુ મિત્ર ત્યાં, આત્મમિત્રતા માન. આત્મા મિત્ર બની રહે, વતી મનથી ભિન્ન તે દુઃખ જગ કયાંયે નહીં, સુખમાં ચેતન લીન. મનવૃત્તિની મિત્રતા, ભિન્ન ભિન્ન જીવ જાણ; મનોવૃત્તિ જાણ્યા પછી, મિત્ર રહસ્ય પ્રમાણુ. મનની વૃત્તિ જેવી છે, તેવું સર્વ જણાય; અનુભવીએ અનુભવ્યું, મિત્રાવસ્થા પાય. રજોગુણ મિત્રો ઘણું, તમેગુ નહીં પાર; સત્વ ગુણી મિત્ર હહા, વિરલા જગ નિર્ધાર.
(9
૭૫
७६
૭૮
For Private And Personal Use Only