________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ પામતું નથી. જેમ વિજલી ચમકી ક્ષણુમાં અદૃશ્ય થઇ જાય છે. તેમ ગુરૂ કૃપા વિના શાસ્ત્રોના વાચનથી તથા શ્રવણુથી મનમાં વિજલી જેવી અસર થાય છે પણ જ્ઞાનને સ્થાયિભાવ થતા નથી, આત્મામાં મણુિના પ્રકાશની પેઠે સ્થિર જ્ઞાન પ્રગટતુ’ નથી, માટે ગુરૂને વિધિવત્ આરાધીને તેના પાસેથી આત્મજ્ઞાન મેળવવુ જોઇએ. ગુરૂના અનુભવ કરીને તેમની સેવાભક્તિ કરવી જોઇએ. ગુરૂના હૃદયની સાથે દ્વિધાભાવ હોય છે, ત્યાં સુધી ગુરૂની કૃપા ખરેખર શિષ્ય પર ઉતરતી નથી. ગુરૂની કૃપાવડે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, તે સધી આઠમા ભાગમાં અનેક ભજતા રચવામાં આવ્યાં છે તે વાંચી તેના અનુભવ કર્વાથી અનુભવીને અનુભવ થાય છે. ગુરૂની કૃપાથી શિષ્યના હૃદયમાં રહેલી અજ્ઞાન પ્રન્થિને છેદ થાય છે. Ēા, ગુરૂ સ્વયં બ્રહ્મ આત્મસ્વરૂપ છે. જેને ગુરૂનાપર શંકા થાય છે તેના આત્માપર ગુરૂ કૃપા શકિતના વાસ રહેતા નથી. તેથી પશ્ચાત્ તે ત્રિશંકુ જેવી દશાને અનુભવે છે. જ્યાંસુધી દોષષ્ટિ અને અશુદ્ધ દ્રષ્ટિ છે ત્યાં સુધી સત્તુ પરમાત્મા પણ શરીરે જીવતાં હોવા છતાં પાખ’ડીયેાની પેઠે ઓળખી શકાતા નથી તે ગુરૂએની ખામતમાં શુ કહેવું? અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક પ્રકારના ગુરૂએ, ભિન્ન ભિન્ન ગુરૂના ભિન્ન ભિન્ન ગુરૂ સબંધી ઉપદેશ અને પરસ્પર એકબીજામાં ગુરૂપણું નથી, એમ ભિન્ન ભિન્ન દર્શનીય ગ્રંથાની માન્યતા અને એક દશનમાં પણ ભિન્ન ભિન્ન પરસ્પર વિરૂદ્ધ માન્યતાધારક મનુષ્યાની વચમાં રહેનારની શ્રધ્ધાભક્તિમાં ફેરફાર ન થાય તેવી ગુરૂની શ્રહાભક્તિ હોય છે તેાજ છેવટે ગુરૂની કૃપામાં દેશની કૃપાને દૈવી ભાવ જાગ્રત્ થાય છે, અને તેથી છેવટે શિષ્યાનુ કલ્યાણ થાયછે. પરસ્પર ગુરૂમાન્યતા સંબધી વિરૂદ્ધ સયાગામાંએક ગુરૂનીશ્રાક્તિથી ગુરૂ કૃપાયેાગ્ય થવું એ પૂર્ણ પુરૂષાર્થ અને પૂર્વભાવના શુભ સંસ્કાર વિના બની શકે તેમ નથી. હાલમાં નાસ્તિક મનુષ્યાનુ પ્રાબલ્ય વધતુ જાય છે, તેથી ગુરૂભક્તોને પણ નાસ્તિક મનુષ્યાના વિચાર વાતાવરણની અસર થાય છે, અને ગુરૂભક્તોમાંથી અનેક મનુષ્યા તિત થઈ જાયછે. આવું સર્વત્ર સર્વ કાલમાં બનેછે. શ્રીમહાવીર સ્વામીના શ્રી વીરપ્રભુના કેટલાક ભકતા ગોશાળા જમાલી ગૌતમબુધ્ધ વગેરેના પ્રસંગમાં આવ્યાથી તેના રાગી બન્યા હતા, અને શ્રીમહાવીર પ્રભુની શ્રદ્ધાચી ભ્રષ્ટ થયા હતા, અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી વિરૂદ્ધ ઉપદેશ આપતા હતા. ઇસુફ્રાઇસના શિષ્યા પૈકી અમુક શિષ્ય તેની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા હતા, અને તેથી તેના પ્રપંચે શુક્રાષ્ટને ાંસીએ ચઢવાના પ્રસંગ પ્રાપ્ત થયા હતા, ગૌતમમ્રુદ્ધના કેટલાક શિષ્યો કરી ગયા હતા, અને તે અન્યાના રાગી
For Private And Personal Use Only