________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
www
જાગ ૧
જાગ ૨
SS= નિદ્રા ત્યાગ. * જાગ જાગ ઝટ જીવડા, ભાવ નિદ્રા નિવારી; ભાવ ઉજાગરતા વિના, ત્રાદ્ધિ સિદ્ધિ હારી. રાગદ્વેષ પરિણતિ ભજે, ભમતે લાખ ચોરાશી; પર પરિણતિને ત્યાગ, થાવે શિવપુરવાસી. દુ:ખ અનન્તાં ભગવ્યાં, હૈયે આવે ન પારે; મેહભાવ દરે કરી, નિજ ધર્મ સુધારે. પંચ પ્રમાદે ના પાડે, પંચાતોને નિવારે; ઘણું ગયું થોડું રહ્યું, આયુ એળે ન હારે. ગયે વખત નહીં આવશે, હજી હાથ છે બાજી; બુદ્ધિસાગર ધર્મથી, થાશે શિવસુખ રાજી. સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૪ બુધવાર
નગo ૩
જાગ
૪
જાગ ૫
ॐ जगत्मा प्रेम ना साचो. " થતાં જે પ્રેમનાં સ્વપ્નાં, ટળી જાવે પલકમાં તે; ખરેખર નામ રૂપને, જગમાં પ્રેમ ના સા. સદા ના શાશ્વતી પ્રીતિ, રહે કે ઉપરે કેની; થતે જ્યાં રાગ ત્યાં શ્રેષજ, જગમાં પ્રેમ ના સાચા. જુઓને પિંગલા પ્રીતિ, હતી ભતૃહરિ પર શી? કરે છેજ દષ્ટાન્ત, જગતમાં પ્રેમ ના સાચા. રજ: સત્વ તમે ગુણથી, તે જે પ્રેમ તે ટે; જતે વિણશી અહે એ, જગમાં પ્રેમ ને સાચે. બનેલી પ્રેમની બેડી, ખરેખર વિશ્વને બાંધે તપાસ્યાથી જણાતું એ, જગતમાં પ્રેમ ના સા. નથી પ્યારા નથી પ્યારી, ક્ષણિક મનના આરે ઉભરા, ટળે છે વારિ બુદ્ બુદ્વત્, જગતમાં પ્રેમ ના સાચા.
For Private And Personal Use Only