________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ આઠમ.
- ૬૪૧ સર્વ ધર્મો મુજમાં દેખે, સાપેક્ષે નય દાવ,
જ્યાં ત્યાં બ્રહ્મ વિલસંતુ ભાસે, સહજાનન્દ સ્વભાવ મુજ દષ્ટિથી દેખે રે, સદા તે હોય મુજ હાલે. હુને ૬ વ્યષ્ટિમાંહિ સમષ્ટિ સમાવે, સમષ્ટિમાંહિ વ્યષ્ટિ; અભેદરૂપે તન્મય થાવે, દેખે અનન્તી સૃષ્ટિ; બુદ્ધિસાગર એક જ રે, મુજરૂપ અવધારે. હુને. ૭
ॐ शांतिः ३ સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદ
મારા. 13 આશા ક્યાં બહુવાર સતાવે. શાનિત જરા નહીં થાવે.
આશા. આશા સાગર પાર નહીં છે, આશા દુ:ખની ખાણી; જગત્ સ.આશાના તાબે, આશા જગની રાણી. આશા. ૧ આશાને ખાડે મહા ઉડે, પૂર્યો તે ન પૂરાશે, આશા પાછળ દુ:ખ અનન્તાં, સમજુ મન સમજાશે. આશા. ૨ બાહ્ય જીવન આશાથી જડીયું, વિશ્વ સકલ બંધાયું; આશા દાસ બન્યા સહુ લોકે, જ્ઞાની મને સમજાયું, આશા. ૩ આશાને અંધારે કુવે, જેહ પડે તે મૂ હોય ભલે તે શાહ કે રાણે, સુર દાનવ કે ભૂવે. આશા૪ આશા ઈચ્છાથી બંધાણા, જીવ કયાંય ન સુખી; લાખ ચોરાશીમાંહિ ભટકે, રહે મનમાં દુઃખી. આશા૫ આશા રૂપ અનેક ધરીને, વિશ્વ ને નચાવે, પંચ ઇન્દ્રિય વિષમાટે, ક્ષણ ક્ષણમાં તલસાવે. આશા ૬ આશા દુર હવે જા મુજથી, ચિત્ત જરા ના ભાવે; બુદ્ધિસાગર સન્તોષે સુખ, અનુભવ ગે ગાવે. આશા૦ ૭ સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૩ મંગળવાર
૮૧
For Private And Personal Use Only