________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૫
રહે તેની નથી પરવા, ભલે જાઓ નથી પરવા; નથી પ્રીતિતણી રીતિ, નથી કંઈ સાર રહેવામાં. ખુલા દિલથી નથી વાતે, થતી જ્યાં માન વ્યવહારે, જતાં ના ચિત્ત દુ:ખાતું, નથી કંઈ સાર રહેવામાં ચહે ના ચિત્ત મન મેળે, નથી જ્યાં ચાહ અન્તરમાં ઉદાસી ચિત્ત જ્યાં રહેતું, નથી કંઈ સાર રહેવામાં પ્રશસ્ય ન્નતિ લાભે, નથી થાતા:૫ડે દુઃખ; નહીં હર્ષે જરા હૈડું, નથી કંઈ સાર રહેવામાં ભલું કરતાં થતું ભંડું; ખરું ખોટું સકલ સરખું; વિવેકે ના નિહાળતું, નથી કંઈ સાર રહેવામાં. હવે તેથી વિશેષે શું?, કથું સહુ ચિત્તમાં સમજે; બુદ્ધ બ્ધિ સદ્દગુણે લેતાં, રહ્યું છે સાર રહેવામાં યથા પત્થર ઉપર પાણું, નહીં મગશેળીયે પલળે, તથા એવું હૃદય જાયું નથી કંઈ સાર કહેવામાં થતી ઈર્ષ્યા થતો કોધ જ, સુણાવી ખેદ લેવાને; પરસ્પર લાભ ના કિંચિત, નથી કંઈ સાર કહેવામાં. ૧૫ “બક્યા કર જૈન સુનતા હૈ, હદયમાં લાગણી એવી; હવે તે નક્કી એ કીધું, નથી કંઈ સાર કહેવામાં. થતી હલકાઈ વક્તાની, થતી ઉલટી ઘણું હાનિ, અરે એવી દશા જ્યાં ત્યાં, નથી કંઈ સાર કહેવામાં. નથી જ્યાં બન્ધ બેલ્યામાં, પ્રમાણિતા નથી મનમાં, કથ્થુ ઉલટું પરિણમતું, નથી કંઈ સાર કહેવામાં નથી તવ ચેગ્યતા તેમાં, કર્થતા અન્યની હાનિ, થત વિશ્વાસઘાત જ જ્યાં, નથી કંઈ સાર રહેવામાં કચ્યાથી લેશની હેળી, થતી જ્યાં ખાનગી વાત; થવું વિશ્વાસ્ય ઠેહી જ્યાં, નથી કંઈ સાર કહેવામાં હૃદય ખુલ્લું કર્યાથી જ્યાં, થતા ઝઘડા પરસ્પરમાં,
१४
For Private And Personal Use Only