________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ
હણાતાં મર્મ અન્યનાં, નથી કંઈ સાર કહેવામાં. હૃદય ધડક કહે ના કહું, નહીં ઉપડે અરે જીન્હા હઠીલો ના ખરે થા તું, નથી કંઈ સાર કહેવામાં. મળે ના મેળ મનને જ્યાં, ખરે વિશ્વાસ ના આવે; હૃદય હારું પરીક્ષા વણ, નથી કંઈ સાર કહેવામાં પ્રતિજ્ઞાથી કર્યા કોલો, અરે જ્યાં તૂટવાના ત્યાં; થતું મહાપાપ તેમાટે, નથી કંઈ સાર કહેવામાં. હૃદય લેઈ હૃદય દ્રહી, થવાથી ભ્રષ્ટ થાવાનું થવાનું હોય તે થાવો, નથી કંઈ સાર કહેવામાં. ખરી નીતિ ખરી નેકી, પ્રમાણિકતા જ શિર સાટે બુદ્ધચબ્ધિ ગ્યતા જેને, ભલું છે એગ્ય કહેવામાં. સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદ ૫ મંગળવાર.
૨૬
2. संसार विस्मरण दशा स्फुरणा તમારી ના પૃહા અમન, માર. ( હા ઘારો, અમે ન ઈચ્છીએ તમને, તમે ના ઈચ્છશે અમને. અમે તમને ગયા ભૂલી, જશે ભૂલી તમે અમને, બન્યા ત્યાગી અમે બાવા, ત્યજ્યા કાવા અને દાવા. અમારી પાછળે ના, સતા ના હવે અમને, તમારૂં ના હવે પુછે, નહીં કંઈ પુછવું તમને. નહીં કંઈ અશ્રુઓ લાવે, રઘુ રેવું નહીં અમને, લગાવી તારની તારી, પ્રભુની સાથે પ્રીતિથી. પ્ર તું છે પ્રત્યે તું છે, અમારે તું સદા બેલી; પ્રભે હું સમાધિમાં થતાં એકયે ખરાં સુખડાં. લગી લગની અમેને એ, છેટે ના કેઈ કાળે તે; સદા આનન્દની મસ્તી, કશું ના અન્ય ત્યાં થાતું.
For Private And Personal Use Only