________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
કરી ના દેશની સેવા, કરી ના ધર્મની સેવા; કરી ના વિશ્વની સેવા, કર્યું ઘરખારી થઇને શુ? પ્રમાદીમાં પડી રહીને, કર્યું ઉપયોગી ના કિંચિત્; નિજાત્મા આળખ્યા ના રે, કર્યું ઘરખારી થઈને શુ? સમષ્ટિષ્ઠિની શક્તિ, નહીં ખીલવી અરે ભાવે; ગપાટામાં જીવન ગાળ્યું, કર્યું ઘરખારી થઇને શું? ઉપાયે સ્વાન્નતિ માટે, કર્યાં ના લાગણીથી ક'ઈ; ખરૂ જે સત્ય ના શેાધ્યું, કર્યું ઘરખારી થઇને શુ? વિચારી ના કર્યાં કાર્યો, કરી ના મૈત્રી જીવાથી; બુદ્ધગ્ધિ ધર્મ ધાર્યાથી, ગૃહસ્થાની મહત્તા છે. ॐ शान्तिः
* नथी कंइ सार रहेवामां
નથી કિમ્મત વિચારાની, નથી કિસ્મત સમાગમની; નથી કિસ્મત કથનથી કંઇ, નથી કઈ સાર કહેવામાં. ટકામાં સર્વ વસ્તુ, ગણાતી જ્યાં અરે સૈાને; અત: સાચું કથું અહિંયાં, નથી કઇ સાર રહેવામાં. કરતા સદ્ગુણા દૂરે, ગ્રહાતા દોષ નહીં જે તે; જણાતા દુગ્ધમાં પૂરા, નથી કઇ સાર કહેવામાં. ગુણાનુરાગ દષ્ટિના, પડ્યા દુષ્કાળ મહુ ભારી; ગ્રહાતા ના ગુણ્ણા કાના, નથી કંઈ સાર રહેવામાં. અજારે ને ઘરેાઘરમાં, શાના ભાવ પૂછાતા દગાખારા રહે મેજે, નથી કઇ સાર રહેવામાં. ખરૂ કહેતાં થતા ઝઘડા, ધમાધમ ધૂર્તતા વ્હાલી; હસાહસમાં રહી વિદ્યા, નથી કંઇ સાર રહેવામાં, સ્વપક્ષે સર્વ છે સારૂં, વિપક્ષે સ છે બૂરું; સ્વભાવે જ્યાં રહ્યું એવુ, નથી કાંઇ સાર રહેવામાં.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૩
મ
ૐ
७