________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
બધું જૂઠું અરે જૂનું, નવું સાચું અરે સવે; ગણે એવું વિના જ્ઞાને, કુઢંગી કેળવાએલા. કરે ટક ટક નકામી બહુ, સ્વધર્મો પૂર્ણ શ્રદ્ધા ના; ધરે વિજાતિના વે, કુઢંગી કેળવાએલા. કુઢંગી કેળવાએલા, જનનાં લક્ષણે એવાં; બુદ્ધયષ્યિ કેળવાએલા, બરાનાં લક્ષણો સાચાં.
ૐ શાન્તિઃ | 3 || સંવત ૧૯૧ ના ભાદરવા સુદિ ૧ શુક્રવાર
र कर्यु घरबारी थइने शुं? હાવસ્થા સ્વીકારીને, પડયા માયામહોદધિમાં, ગયા ભૂલી સ્વકર્તવ્ય, કર્યું ઘરબારી થઈને શું ? રહ્યા રાગી વિષયભોગે, વિલાસોને કર્યો વહાલા; કર્યા ભભકા અરે ઠાલા, કર્યું ઘરબારી થઈને શું ? અરે ઘર આંગણે આવ્યા, અતિથિ ના લહે તૃપ્તિ; ગરીબ નૈવ સંતોષા, કર્યું ઘરબારી થઈને શું ? રયા હા મિઝમાં મુંજી, નકામું વિત્ત બહુ ખર્યું, અરે ના વાપર્યું પાત્ર, કર્યું ઘરબારી થઈને શું? ભલામાં ભાગ લેવાને કર્યું સ્વાર્પણ નહીં શક્યા ગરીબોને સતાવ્યા બહુ, કયું ઘરબારી થઈને શું ? નિસાસા અન્યના લીધા, પચાવ્યું વિત્ત અન્યનું વિસાય સદ્ગુરૂ દેવા, કર્યું ઘરબારી થઈને શું ? સરાપિ સન્તના લીધા, કુકર્મોથી કર્યું કાળું બજો હા ધૂમકેતુવત, કર્યું ઘરબારી થઈને શું ? ઉપકૃતિવિષે જીવન, નહીં ગાળ્યું અરે ભાવે, નકામું આયુ વીતાવ્યું, કહ્યું ઘરબારી થઈને શું ?
For Private And Personal Use Only