________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ર
ભજનપદ્ય સંગ્રહ
ગુરૂના સદ વિચારને, બબર જાણતા ને જે; ગુણેને જે ગણે દે, સર્યું એ ભક્ત શિષ્યોથી. પ્રવતે ના વિનય મેગે, પ્રવૃત્તિ જે કરે ઢગે; રહે રાચી સદા ભેગે, સર્યું એ ભક્ત શિખેથી. પ્રવતે ભક્તિ શ્રદ્ધાથી, ખરા એ ભક્તના શિષ્યો; બુદ્ધયબ્ધિ ધર્મ ધરવાથી, ખરા શિષ્ય થતા જ્ઞાની.
૩ શાનિતા રે | સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદિ
છેરુઢ જીવા . . પ્રતિજ્ઞાને કરી છેડે, નહીં વિશ્વાસ બેલ્યાને રહે છે સ્વાર્થ સંબંધે, કુઢંગી કેળવાએલા. નહીં ટેકી નહીં નેકી, પ્રમાણિકતા નહીં પૂરી, કુધારાને સુધારા કહે, કુઢંગી કેળવાએલા. ફરી જાતા ખરે સ્વાર્થે, નથી કહેણી સમી રહેણી; સુધારે વેષમાં માને, કુદંગી કેળવાએલા. સરે સ્વાર્થો જતા દૂરે, ધરે સંબંધ ના સાચા, ઉપરને રફ ધરનારા, કુઢંગી કેળવાએલા. ધરે નાસ્તિક્ય મન ધર્મો, ક્ષણિક મનના રહે કાયે, કરે કર્તવ્ય ના સઘળાં, કુઢંગી કેળવાએલા. સ્વદેશી રીતિમાં ભૂલે, નિહાળે સ્વાનુભવ વણ તે. ખરૂં ના તે વિચારે કંઈ, કુઢંગી કેળવાએલા. સ્વદેશાચારમાં ખામી, જણાવે મૂઢતા ચગે, અહંતા ફેક ધરનારા, કુઢંગી કેળવાએલા. સુધારાના જ પોકારે, વિના સમજે કરે જ્યાં ત્યાં લડે છે પૂર્વજો સાથે, કુઢંગી કેળવાએલા.
For Private And Personal Use Only