________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૬૯
જરા પણ હાર ના હિમ્મત, કર્યા કર કાર્ય તું હારું; થશે તવ બોધથી સિદ્ધિ, અલેખે બાધ ના જાતે. ધરી ઉત્સાહ મનમાંહી, મા કર બોધ દેવાને, બુદ્ધબ્ધિ બોધની કરણી, સદા સફળી થતી જગમાં.
विरोधो सहु शमावी दे. પ્રભુ પ્રાપ્તિ થશે નક્કી, કર્યું તે કર ખરા ભાવે; ક્ષમા લાવી હૃદયમાંહિ, વિરે સહુ શમાવી દે. ક્ષમા દે આત્મવત્ માની, વિરોધીવર્ગને જ્ઞાને અનન્તાનન્દ વરવાને, વિરેાધે સહ શમાવી દે. રજોગુણને તમે ગુણને, અમૂલ તૂર્ણ હરવાને; જગમાં પૂજ્ય થાવાને, વિધા સહુ શમાવી દે. ૩ અભેદે ચિત્ત રસવાને, અહંન્દુ ભાવ વિસરવાને; સમાધિ લેગ વરવાને, વિરે સહુ શમાવી દે. ૪ નિજાભાવત્ જગત્ ભાસે, અહો એવી દશા વરવા; કર્યા જે જન્મીને તે તે, વિરેાધ સહ શમાવી દે. ૫ ભલી આત્મોન્નતિ કરવા, હૃદય શુદ્ધિ ભલી ધરવા; થતાં પાપો સકલ હરવા, વિરે સહુ શમાવી દે. ૬ અહિંસાની પ્રતિષ્ઠાથી, રહે ના વૈરની વૃત્તિ, અહો એવી દશા વરવા, વિરે સહુ શમાવી દે. ૭ વિધે આત્મબળ હાનિ, પરસ્પર અવનતિ ખાનિ, વિચારી ચિત્તમાં એવું, વિરોધ સહ શમાવી દે. ૮ અવકાન્તિ વિરોધે છે, ખરેખર વિશ્વમાં સની, વિરોધે યાદ મૂવા, વિરેાધ સહ શમાવી દે. વિરોધ જ જ્યાં પ્રગટ થાતે, પ્રથમ ત્યાં આત્મબળ હાનિ થતી પશ્ચાત્ અની, વિરે સહુ શમાવી દે. ૧૦
For Private And Personal Use Only