________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ધ સંગ્રહ.
ચાર દિવસ રહેવાનું થયું, ચિત્ત સમાધિએ ગહગહ્યું, ધ્યાન કરંતાં ચિત્ત મઝાર, આનન્દ પ્રગટ્યો અપરંપાર. ૮ આત્મધ્યાનાવસ્થા વિષે, વીતરાગની ઝાંખી દિસે; એ અનુભવ પ્રગટ્યો સાર, પરમાનન્દ દશા જયકાર. ૯ આરેગ્યપ્રદ જલને હવા, તેના આગળ શી? છે દવા; કાયાનું આરોગ્ય જ રહ્યું, સમતા ભાવે મનડું રહ્યું. ૧૦ અંબાજી જઈ કર્યો વિહાર, અનેક ડુંગરે દેખ્યા સાર; પહેચા ગામ ખડી સાર, ત્યાંથી આબુ કર્યો વિહાર. ૧૧ આબુ મન સાબુ સમ થયે, મરૂ ગુર્જરની વચ્ચે રહે;
બુદ્ધિસાગર યાત્રા કરી, અનુભવની પેઠી ઘટ ભરી. ૧૨ સંવત ૧૯૭૧ ના માઘસુદિ
* अलेखे बोध ना जातो. સદા ઉપદેશ કરવાથી, ગમે તે બધાને પામે, જગતમાં પાત્ર જીવે કે, અલેખે બેધ ના જાત. મહત્તા ધૂળની જગમાં, પ્રસંગે સર્વને ભાસે, થતી કિસ્મત અરે સની, અલેખે બંધ ના જાતે. ગમે તે કાલને ક્ષેત્રે, પ્રગટતા ધ લેનારા; નિરાશા ના કદિ ભજવી, અલેખે બંધ ના જાતે. ધરી કર્તવ્યની દષ્ટિ, કર્યા કરવું અધિકારે, હૃદયમાં ધારજે સાચું, અલેખે બોધ ના જાતે. પરિણામે થશે ફલ વા, નહીં થાશે ત્યજી શંકા કર્યા કર ઉપદેશને, અલેખે બાધ ના જાતે.
ક્ય કર બાધ જીને, ગમે તે જાગશે તેથી; જગતમાં દેખ દષ્ટાન્ત, અલેખે બોધ ના જાતે. ગમે ત્યારે થતી પ્રગતિ, ખરેખર બેધના ગે, ઉગે છે બીજ વાવેલાં, અલેખે બેધના જાતે.
For Private And Personal Use Only