________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ભજનપદ સંગ્રહ,
કરે છે માર્ગ પ્રગતિને, સ્વયં છોળે ગમે ત્યાં તે; મનુષ્યએ તથા પ્રગતિ, કર્યા કરવી સ્વયં બળથી. ૧૧ ધરે છે પેટમાં સહુને, બને ના છાછરે કયારેક થઈ ગંભીર મનુષ્યોએ, કદિ ના છાછા થાવું. ૧૨ બને જે છાછરા મનના, લહે અપકાન્તિને તે તે; વિચારી મર્મ અન્તરૂમાં, ખરી ગંભીરતા ગ્રહવી. ૧૩ ધરી ગંભીરતા લેકે, ગુણ સંપત્તિ પામે; બને જે છાછરા મનના, તિરસ્કાર લહે જગના. ૧૪ યથા સાગર ઘણી નદીઓ, ગ્રહી શભા લહે ઝાઝી; તથા પ્રગતિ ઘણી રીતે, ગ્રહીને ભતા લોકે. ૧૫ ઘણા નિજ સ્વોન્નતિ પળે, નદીઓના સમા જાણી, સદા સ્વાત્મન્નતિ કરવી, ગ્રહીને શક્તિ તેથી. ૧૬ ખરા જે શક્તિપ્રાપ્તિના, ઉપાય દ્વાર સમ જેઓ; કરીને પ્રાપ્ત તેઓને, ખરી સ્વાત્મોન્નતિ કરવી. ૧૭ પુરાણાં ને નવાં જે જે, ગ્રહીને દ્વાર શક્તિનાં, વિવૃદ્ધિ સ્વાત્મશક્તિની, કર્યા કરવી ઉપાથી. ૧૮ યથા સાગર તરંગોથી, લહે છે કુદ્રતી શેભા; વિચારોના તરંગોથી, તથા ભા લહે લોકે. સુધારાના વિચારોના, તરંગથી વહે જેઓ; કરે પ્રગતિ સદા તેઓ, કુધારાઓ ત્યજી દરે. ઘણી ગંભીરતા ધારે, ઘણે ઉછળે તરંગોથી તથા ગંભીરતા ધારી, મનુષ્યએ પ્રગતિ કરવી. ૨૧ ઘણું રત્ન ધરે ઉદરે, મનુષ્યોએ ગુ તત; ધરી અન્તર્ ભલા ભાવે, બની સાગર સમા રહેવું. ૨૨ બની સાગર નિમિત્તોથી, ગુણે પામી સદા રહેવું ઉપાદાને તથા થાવું, સ્વયં સાગર ખરી રીતે. ૨૩ જગત્ સાગર સમું દેખે, સમાવે સાગરે નિજમાં સ્વયં સાગર બનીને તે, કરે તે સાગરે સને. ૨૪
For Private And Personal Use Only