________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૨૧
૮૬
ભણે ગણે જે નર ને નાર, ધમી થાવે તે નિર્ધાર; બુદ્ધિસાગર મંગળ માળ, પામે થાવે જગ જયકાર.
ૐ શાનિત /રા સંવત ૧૯૭૧ના શ્રાવણ શુદિ ૧૦ શનિવાર.
– નાગર સાગરમાં લક્ષમી વસે, રત્નો અપરંપાર સાગરની ગંભીરતા, ઉપમા સજજન ધાર. સાગરની સેવા કરે, વાંછિત ફળે કરેડ; દરિદ્રતા દૂર કરે, નહિ જગ એની જેડ. ભરતી ઓટ થાતા રહે, ઉછળે બહુ કલોલ; ઘુ ઘુ અવ્યક્ત શબ્દથી, બેલે ગંભીર બોલ. ના વહાણે સ્ટીમરે, કરતાં દેડાડ; સબમરીને કૂઝરે, દોડે ડાહોડ. સાગરમણે દ્વીપ બહુ, ખડકે હોય અનેક; ભલું બુરૂં જગનું કરે, ત્યજે ન નિજની ટેક. સાગરનું શિક્ષણગ્રહે, તે જન થાય મહાન; પ્રવૃત્તિથી પ્રગતિ કરી, થાવે જગ સુસ્તાન.
કવ્વાલી. વલ અબ્ધિ દેવોએ, તથા સાગર વલોવ્યાથી; ગ્રહાતાં રત્ન મન માન્યાં, જતું દારિદ્રય ઝટ દૂર. ૭ વિવેકે જે વલોવે છે, ત્યજી વિષ અમૃત સ્વાદે,
લેવાનું જે શિખે તેઓ, ખરા વિજ્ઞાનીઓ જાણે. ૮ યથા સાગર કરે ભરતી, તથા ભરતી કરે જેઓ; સદા સમ્પત્તિને પામે, રહે દુઃખી નહીં તેઓ, ૯ કરીને ઓટ સાગર ઝટ, વધારે છે સ્વયં બળને, તથા ઓટે મનુષ્યએ, હઠી પાછા થવું મેટા. ૧૦
For Private And Personal Use Only