________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
ભજનપદ્ય સંગ્રહ.
કાયા કાચા કુંભ સમ, વિષ્ણુસતાં નહિ વાર; એવું સમજી સાનમાં, ચેતા નરને નાર. સ્મશાનૈયા વૈરાગ્યથી, વળે ન કિચિત્ સાર; જ્ઞાનયુક્ત વૈરાગ્યથી, ચેતા નર ને નાર.
શૃંગારિક રસથી અરે, મળે ન સુખ લગાર; શાન્તરસે રસિયા ખની, ચેતા નર ને નાર. ત્યજી પ્રમાદો આવતા, વૈરાગ્યે મન વાળ; વસ્તુ સ્વભાવે ધર્મ છે, ચેતા નર ને નાર. ધન્ય ધન્ય તે મુનિવરા, શાન્તરસી જયકાર; મુનિ દૃષ્ટાન્તા એધીને, ચેતા નર ને નાર. ગજ સુકુમાલ સદા નમે, સમતા રસ ભંડાર; મનમાં એહ વિચારીને, ચેતા નર ને નાર. ધન્ય ધન્ય તે મુનિવરા, અવન્તી સુકુમાલ; સ્મશાનમાં કાઉસગ્ગ રહ્યા, વન્દ્વો મુનિ કૃપાળ, શ્મશાનમાં સાધન ર્યું, પરભવનું સુખકાર; તેને મનમાં લાવીને, ચેતેા નર ને નાર. પાર ન આવે રાવતાં, વહે એમ સ ંસાર; હર્ષ શાકને પરિહરી, ચેતા નર ને નાર. સમજી સત્યગ્રહે સદા, વાંચી કાવ્ય વિચાર; મુક્તિપુરી વેગે લહે, સફળ કરે અવતાર. ચોપાઇ. સ્મશાન કાવ્યના વાંચા સાર, પામેા તેથી ભવના પાર; સમજી ચિત્તે ધરા વિવેક, નિશ્ચય રાખેા ધર્મની ટેક. પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય, બાહ્યાભ્યન્તર પ્રગટે ત્યાગ; હાવે શિવસુ દરીના રાગ, શાશ્વત સુખના થાવે લાગ, આધિ વ્યાધિ સહુ નાસે દુ:ખ, અન્તમાં પ્રગટે શિવ સુખ; રત્નત્રયીની પ્રાપ્તિ થાય, ચારિત્રી થઇ શિવપુર જાય.
For Private And Personal Use Only
૭૩
98
૭૬
७७
પ
७८
७
८०
૮૧
૮૨
૮૩
૮૪
૫