________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
*
* * *
*
૪૫
ભવ પિતૃ વને સન્ત, અલખનાં ગાન ગાવે છે; લગાવી ધ્યાનની તારી, પ્રભુ મહાવીર ધ્યાવે છે. ખરે એ ધન્ય ગીઓ, ખરી એ શાનિતને પામે, મિલાવી તિથી તિ, ઠરે છે સિદ્ધ થઈ ઠામે. ખરા એ સન્તાગીએ, પડે ના મેહિ જ ઝાળે; બની ત્યાગી પ્રભુ રાગી, અહો ઝટ મેહને બાળે.
૪૭
૪૮
e
પ0
૫૧.
ભવ મશાન સ્વરૂપને, અવધી ઝટવાર; સાચાં સુખડાં પામવા, ચેતે નર ને નાર. દગા પ્રપંચે ત્યાગીને, ધર્મ હૃદયમાં ધાર; અજરામર પદ પામવા, ચેતે નર ને નાર. ગયા પ્રેમીઓ પ્રેમમાં, મુઝી નરક મઝાર; પરમ પ્રભુને પામવા, ચેતા નર ને નાર. રાવણ સરખા રાજવી, રામસમા ઝુંઝાર; ગયા ન પાછા આવીયા, ચેતે નર ને નાર. વિષયાગ્નિમાં ના પડે, પડ્યા કરે પોકાર; એવું સમજી ચિત્તમાં, ચેતો નર ને નાર. વિષય હળાહળ પીવતાં હોય ન શાન્તિ લગાર; પુનઃ પુન: ક્યાં મુંઝતા, ચેતે નર ને નાર, હું મારૂં કરતાં થકાં, ભૂલ્યો જીવ ગુમાર; જાગી ઘટમાં જ્ઞાનથી, ચેતે નર ને નાર. પામી ચૈવન સંપદા, ભૂલે ના તલભાર; વિશ્વ સ્મશાને શર્મ ના, ચેતે નર ને નાર, થઈ ન પૃથ્વી કેઈની, કદિ ન કોની થનાર; આંખ મિંચાઓ કંઈ નહીં, ચેતે નર ને નાર. સગાં સંબંધી સ્વાર્થનાં, જૂઠા વિષય વિકાર; સ્વન સમું જાણું સહુ, ચેતો નર નાર. મુંઝાતે કયાં માનવી, શમશાન દેખી વિચાર; અન્ત કોઈ ન કોઈનું, ચેતે નર ને નાર.
પર
૫૫
પ૭
For Private And Personal Use Only