________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
લાયકને લાયક દે જ્ઞાન, શિષ્ય તેથી પામે માન; સમજાવે પ્રગતિના મંત્ર, સમજાવે પ્રગતિનું તંત્ર. શિષ્યનું વાળે શુભ વાન, રહે ન કે જન નાદાન, વિદ્યા આપે કરી કૃપા, પ્રગતિ શાન્તિથી જે પ્રપા. સમજાવે તના ભેદ, ટાળે અજ્ઞ દેષના ખેદ, નિજ શિષ્યો મોટા જગ થાય, નિશદિન એવા કરે ઉપાય. ૮ પૂર્ણ કાળજી ચિત્ત ધરે, શિષ્યની આપને હરે, શિષ્ય પ્રેમને ખેંચે સાર, ધન્ય ધન્ય ગુરૂને અવતાર. ૯ શિષ્ય પાછળથી સંસ્મરે, એવી પ્રવૃત્તિ ગુરૂજી ધરે, આળસ અંગે ધરે ન લેશ, ટાળે શિષ્યતણું. સહુ કલેશ. ૧૦ શિન્નતિમાં રાજી રહે, પ્રાણાંતે બૂરું ના ચહેર વતે મનડું કરી ઉદાર, શિષ્યાની સાથે સુખકાર. ૧૧ અપત્યવત્ શિષ્ય મન ધરે, સર્વ શકિતથી સારૂં કરે; ધરે ન સ્વાર્થ હૃદયમાં બેશ, સ્વક્તવ્ય કરે હમેશ. ૧૨ એવા ગુરૂઓ જગમાં લેશ, કરે ઉન્નતિ ટાળી કલેશ બુદ્ધિસાગર ગુરૂ સમાન, ઉપકારી જગ કેના માન. સંવત ૧૯૩૧ ના શ્રાવણ સુદ ૧૦ શુક્રવાર.
એ રૂમરાન. જવાલાવડે તું ધગધગી રહેતું જણાવે શાન્તતા, સંસારમાં શું ? સાર છે વા સત્ય છે વા બ્રાન્તતા, જન્મી અરે શું શું કર્યું શા શા કર્યા ખેલ અરે, સમજાવતું માની રહીને સાનમાં જૂઠું ખરે. લાખોતરું રાખ થઈ ના કેઈ અહીં રહેતું નથી, આ પ્રેતવનની રાખનાં તો જુવે ને મથી, જે મૂછ મરડી હાલતાતા ગાજીને બહુ બેલતા, તેનાં વધુની રાખ અહિં જે પર્વતને તેલતા.
For Private And Personal Use Only