________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ગુરૂના માથે દે ના દેષ, ધમકાવ્યાથી કરે ન રેષ. નિશદિન ગુરૂની કરૂણ ચહે, કૃપા વિના ના ક્ષણ પણ રહે, ગુરૂ આવે ઝટ ઉભું થાય, ગુરૂ વંદીને બેસે ઠાય. ગુરૂપર રાખે બહુ ભાવ, ગુરૂને સમજે ભવજલ નાવ; સદા ગુરૂનું સાચું ચહે, કપટ વિનાનાં વચનો કહે. ગુરૂથી છાનું કાંઈ ન રહે, એવા નિજ મનડાને વહે; ગુરૂ હૃદય જાણ સહુ કરે, ગુરૂષી વિશ્વાસ ન ધરે. ગુરૂનું બહુલું કરતે માન, મનમાં કરતે ગુરૂનું ધ્યાન; કરે ગુરૂ પર કદિ ન રીસ, જગમાં ઉત્તમ થાવે શિષ્ય. દુ:ખ પડે પણ ધરે ન ખેદ, પ્રાણ પડે પણ ઘરે ન ભેદ, વડાસમાં સંકટને સહે, ઘડાસમાં સંકટને વહે. ગુજ્ઞાને મનમાં રાગ, ભેગછતાં તે પામે ત્યાગ, ગોસાલા સમ કદિ ન થાય, ગુરૂહી નર નરકે જાય. ગુરૂને દ્રહી ઠરે ન ઠામ, જગમાં યશનું લહે ન ધામ; ગુરૂ દ્રોહીનું ઠરે ન ચિત, જગમાં મળે ના રૂડા મિત્ર. કુલવાલુક પેઠે ભટકાય, શુદ્ધ હૃદય તેનું ના થાય; હણે ગુરૂને જે વિશ્વાસ, તે નરકે જાવે જન ખાસ. ગુરૂથી કદિ કરે ન વિરાધ, ગુરૂને ગ્રહતે નિર્મળ બધ; સ્વાર્પણ કરી ગુરૂ ચરણે રહે, તેવા શિષ્ય મુકિત લહે. કરેન આજ્ઞા ગુરૂની ભંગ, રાખે આપ સમયે રંગ; ગુરૂ વચનામૃત પીવે સદા, ગુરૂને છેતરતો ના કદા. ગુરૂની આગળ લઘુતા ધરે, ગુરૂ વિરૂદ્ધ ન કાર્યો કરે, ગુરૂ પ્રતિષ્ઠા કરે સુવૃદ્ધિ, કરે સદા નિજ ચેતન શુદ્ધિ. કરી પ્રતિજ્ઞા કરે ન ભંગ, કદા ધરે ના ચિત્ત કુટુંગ; ઉપયોગી થઈ સેવા કરે, દ્રવ્યાદિક ભાવે અનુસરે. દઢ શ્રદ્ધાળુ અન્તર્ દક્ષ, કદિ ન મૂકે સારે પક્ષ, ભૂલે ના ગુરૂને ઉપકાર, ભરમાગ્યે ના ભમે લગાર.
૧૨
For Private And Personal Use Only