________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તેથી તે તે દ્રષ્ટિએ તે તે વિચારેાનાં વાકયા માન્ય ગણાય છે. એ બધું શ્રી ગીતા અને જૈનાચાર્યંની ગુરૂગમલઇ અનુભવવું પશુ તેવી બાબતમાં સ્વચ્છંદ મતિથી વર્તવું નહીં. દુનિયામાં જે જે સદ્દવિચારા અને સદાચારા ભૂતકાલમાં થયા, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં થશે તે વેદ અર્થાત્ આગમ વચને રૂપે જાણવા. પુણ્યના વિચારાને આચારાનાં પ્રતિપાદક શાઓ છે તે શુભ વેદે તરીકે જાણવાં. અને હિંસા પશુપખીતી ધાત વિગેરેનાં પ્રતિપાદક જે જે વચના હાય પુસ્તકા હાય તે પાપવેદ્ય તરીકે જાણવા. જેમાં નીતિના વિચારો હાય તે નીતિમય વેદા જાણવા. જેમાં હુન્નરકળા શેાધખેાળ સાયન્સના વિચારા હાય પછી તે ગમે તે ભાષામાં અગર ગમે તે દેશમાં વિદ્યાનાએ રચ્યાં હોય હૅોંચે તે વિજ્ઞાનશાસ્ત્રોરૂપ વેદો જાણવા. હાલમાં પાશ્ચાત્ય દેશમાં જે જે નવીન હુન્નરકલાની ધેા થાય છે. તે સબધી તેઓએ જે જે ગ્રંથા લખ્યા છે તે પણ વિજ્ઞાનમય વેદે અવખાધવા. જેમાં સત્ય તત્ત્વોની વાત ચર્ચંવામાં આવી હાય તે ગ્રન્થા શાસ્ત્રો ગમે તે ભાષામાં હોય તેા પણુ તે અમારી માન્યતા પ્રમાણે તત્ત્વમતિપાદક વેઢે ગણાય છે. જેમાં સમ્યગ્ સાતનયાની અપેક્ષાએ તત્ત્વો કય્યા હોય તે સમ્યક્ તત્ત્વમય વેદ્યરૂપ શાસ્ત્રો ગણાય છે. પ્રાચીન ભાષાને વા વમાન ભાષાના કદાગ્રહ કરીને સત્ય તત્ત્વોથી વિમુખ ન બનવુ જોખએ. પ્રાચીન અને અર્વાચીન માન્યતાનેા કાગ્રહ કરીને પૂર્વ કાલનુ તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસલ વા અચીન તેટલું સત્ય અને પ્રાચીન જેટલું તેટલું અસત્ય એમ એકાંતે કદાગ્રહ ન કરવા જોઇએ, અમુક પુસ્તક પરમાત્મા તરફથી ઉતરી આવેલુ છે એમ એકાંત કદાગ્રહ કરીને અન્યશાસ્ત્રોને એકદમ અસત્ય ઠરા વાના કદામઠુ ન કરવા જોઇએ. રાગદ્વેષરહિત વીતરાગ મુનિયા ધર્મની બાબતમાં વિશેષ સત્યના પ્રકાશ કરે છે, અને જે સપૂણૅ વીતરાગ થયા હાય તે ધર્મની અનંત સત્યતાના પૂર્ણ ઉપદેશ આપી શકે છે. પરંતુ રાગદ્વેષને જેમ જેમ ક્ષય થતા જાય છે, તેમ તેમ ધર્મની સત્યતાને અનુભવ કરી શકાય છે. હઁસ સમાન દ્રષ્ટિ ધારણ કરીને સર્વાંસત્ય તત્વોની પરીક્ષા કરીને સત્ય ધર્મના વિચારેને અને સદાચારાને ગ્રતુણુ કરવા જોઇએ એમ વિતરાગ દેવ શ્રી માવીર પ્રભુ જણાવે છે. રાગદ્વેષના વિચારાના ઉપશમ કર્યાં વિના આત્માની પાસે રહેલા સત્યોના પ્રકાશ થવાના નથી. વિશાલદ્રષ્ટિથી સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક સવિચારા અને સદાચારો તેજ વે છે, એમ જે મહાત્માએ વર્તે છે. તેજ બતાવે છે. ઇત્યાદિ અમારા વિચારાને વિસ્તારથી તે કાવ્યમાં ગુંથ્યાછે.
For Private And Personal Use Only