________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શનીય અધ્યાત્મ શાસ્ત્રોમાં ઉંડા ઉતરીને તેના અનુભવ કરવાની ઘણી જરૂર છે. અમે એ સ્યાદ્વાદ આધ્યાત્મિક શાસ્ત્રોના અનુભવ કર્યાં બાદ અન્ય દેશનીયા ધ્યાત્મ શાસ્ત્રોના અનુભવ કરવા જેટલા અને તેટલા પ્રયત્ન કર્યું છે. અને તેથી જે આનન્દ અનુભવ થયેા છે તેને અધ્યાત્મ ગારા દ્વારાકાંઢી વિશ્વ સમા જની આગળ પદ્યો મૂકયાં છે. તેમાંથી ગુણાનુરાગી સજ્જને યોગ્યસાર ગ્રહણુ કરશે એમ સુવિદિત છે.
.
અધ્યાત્મજ્ઞાન સંબંધી અનેક પદ્યો લખવામાં આવ્યાં છે. સવત્ ૧૯૭૨નું ચેામાસુ વિજાપુરમાં થયું હતું તે પ્રસ ંગે ચેમાસામાં રામાનુજાચાર્ય પથીતરીકે કહેવરાવતા એક યાગીન્દ્રાચાયૅ આવ્યા હતા, તેઓ રામાનુજ પંથના અભિમાની હતા, તેમના મત એવા હતા કે જે વેદ હાલ પ્રચલિત છેતેન માને તેઅધર્મી છે. તેની માન્યતામાં ધણાં સંકુચિત વિચારો જણાતા હતા. તેમણે અમને વેદની માન્યતા સંબધી પુછેલુ હતું તેના ઉત્તરમાંઅમાએ “ એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી ” એ કાવ્ય રચી અમારા વિચારે! પ્રસિદ્ધ કર્યાં હતા. જૈન આગમ અને નિગમ એ બંનેને માને છે. નિગમમાં ભરતરાજાતા સમયથી બનાવેલા અને પરપરાએ શુદ્ધ મ`ત્રા પૂર્વક પ્રવહેલા સર્વ વેદોના સમાવેશ થાય છે. એ મહુ જિણાણુની સઝાયની ઉપદેશ કલ્પવલ્લિ ટીકામાં જણાવવામાં આવ્યું છે. શ્રો ઋષમદેવ પ્રભુના પુત્ર શ્રી ભરત રાજાએ વેદે રચ્યા હતાં હાલમાં પણ સેાળ સંસ્કારના મંત્રો વિગેરેના ઘણા ભાગ મળી આવે છે. આ સંબંધી અમદાવાદમાં શ્રી વીરના ઉપાશ્રયસ્થિત પન્યાસ ગુલામ વિજય ગણિ વિશેષ શેાધ કરે છે એમ સંભળાય છે. નાની ઉપનિષદો વિગેરે બહિર્ પડતાં તે ઉપર ઘણા પ્રકાશ પડી શકે તેમ છે. હાલમાં મોટા ભાગે બ્રાહ્મણો જેને ચાર વેદ માને છે તેના સંગ્રહ કરીને ચારવેદ તરીકે ગોઠવનાર યાસિષે છે. વ્યાસ રૂષિએ વેદોના મત્રોને ચાર વિભાગમાં ગાઢયા છે, એમ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ વિગેરેએ પ્રતિપાદન કર્યું" છે, તેમાંની શ્રુતિયાના આધારે શ્રીવીર પ્રભુએ અગિયાર મહાવિદ્વાન્ બ્રાહ્મણાને પ્રતિબેાધી ગણધર બનાવ્યાં હતા તે ઉપરથી સમજાય છે કે જૈન ધર્મના અનુસારે જેવિયારા મળતા આવતા હોય. જૈન સિદ્ધાંતાની માન્યતાથી અવિરૂદ્ધ હોય એવા જે જે વિચારો વેદોમાં હાય, ઉપનિષદેોમાં હોવ, ખાઇબલમાં હાય, વા કુરાનમાં હાય, વા બૌદ્ધોના ગ્રંથામાં હાયતા પણ તે તીર્થંકરાનાં ઉપદેશ વચને છે એમ જાણવું. સર્વ ધર્મના ગ્રન્થામાં જે જે જૈનાગમાના સાનુકુલ અવિરોધી વિચારા હોય તે તે દ્રષ્ટિએ વેદ્યમાંથી ઉપનિષદોમાંથી પણ સ્યાદ્વાદદ્રષ્ટિની મુખ્યતાએ સાર ખેંચી શકાય
For Private And Personal Use Only