________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮
ભજનપદ્ય સંગ્રહ.
જુવાની જાળવવી બેશ, તેથી આનન્ટ હાય હમેશ.
કવ્વાલી. જુવાનીમાં દિવાના થઈ, પ્રવૃત્તિ ના કરો બુરી; જગતમાં જઈને જોશે, નથી એના સમી શ્રી. જુવાની જોત જોતામાં, જશે એવું હૃદય ધારી, કરે પરમાર્થનાં કાર્યો, હૃદયમાં ધર્મ અવધારી. જુવાની જાળવી ચાલે, અહો તે મુક્તિમાં મહાલે, જુવાની સર્વને હાલી, જતી ઝટ હસ્ત દઈ તાલી. જુવાનીમાં થતી સેવા, જુવાનીમાં થતી ભક્તિ; થતી નિજ દેશની રક્ષા, થતી આવિરૂપણે શકિત. કરાતી અર્થની સિદ્ધિ, કરાતી જ્ઞાનની વૃદ્ધિ ખરી એ શક્તિમાં મહાટી, જરા એ વાત ના ખેટી. યુવાનીમાં બની જ્ઞાની, જુવાનીને તે યુકલ્યા; બને તે મુક્તિને સાથી, ભલી જિન ભક્તિની શકત્યા. જુવાની પુણ્યથી પામી, કરે જે ધર્મ રે તેની બુદ્ધ બ્ધિ જીંદગી સફળી, પ્રવૃત્તિ સત્ય છે એની. સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદ ૪ શનિવાર.
2 નોવાર–સેવવા. . કરે નેકરી નેકર જેહ, તેના ગુણ વર્ણવશું એહ; પ્રાણાન્ત બેવફા ન થાય, નેકરને ગુણ એહ સુહાય. કરે ન નિન્દા સ્વામીત, વફાદાર રહે સ્વામી ભણી; કરે ન સ્વામી ઉપરિ દેહ, કરેન પરમિલ્કત પર મેહ. ૨ સ્વામીના ગુણ પાછળ ગાય, સ્વામીનું સારું મન હાય, સ્વામી સંકટમાં લે ભાગ, સદા ધરે નિજ સ્વામી રાગ. ૩ કાર્યોથી ના ચેરે અંગ, કરે ન ખાટા જનને સંગ; સ્વાર્પણથી સેવા શુભ કરે, દુબુદ્ધિ દ્વરે પરિહરે.
For Private And Personal Use Only