________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પડે છે ગાલપર ખાડા, જતી આંખે અરે ઉંડી; પડી રહેવું પડે ઘરમાં, ગમેના હૈય શું? કરવું. ગ્રહી યષિ વદન નીચું, કરી પળે જતાં પૂછ્યું, યુવાને વૃદ્ધને એવું, જુવે છે શું અહે નીચું? કશું વૃધે ખરા જ્ઞાને, યુવકને હેત લાવીને, જુવાની મમ ગયેલીને, નમી નીચે નિહાળું છું. દિવાની એ જુવાનીમાં, નમી નીચું નહીં જોયું; જુવાની ઝટ ગઈ ક્યાં તે, નમી નીચે નિહાળું છું. બનીને મસ્ત ના જોયું, ખરું શું ? કૃત્ય કરવાનું જરાથી જર્જરી દેહે, નમી નીચા નિહાળું છું. કર્યા ના ધર્મ કાર્યોને, સમાધિ સ્થાન ના કીધું ભુલાવ્યું સહુ જુવાનીએ, નમી નીચે નિહાળું છું. સદા મુખડું કર્યું ઉંચું, રહી અહંકારને કામે; ધરી ના નમ્રતા માટે, નમી નીચે નિહાળું છું. ખરેખર ધર્મ સાધનમાં, નથી વૈવન સમી વેળા ગયું પાતાળમાં પસી, નમી નીચે નિહાળું છું. અમારા પર ઘણું ફ, રહી ઉપકાર કરવાની કરી કે ના કરી તેને, નમી નીચો નિહાળું છું. શુભાશુભ જે કર્યું તેને જવાબ આપવા માટે હૃદયમાં થાય પસ્તાવે, નમી નીચે નિહાળું છું. ખરેખર રીઝીને દૈવે, સમપી દેહ માનવની; મળે કે ના મળે પાછી, નમી નીચો નિહાળું છું. જુવાનીમાં લગન વેળા, ગઈ હા ઉંઘમાં એળે; અતઃ મનમાંહિ શરમાઈ, નમી નીચે નિહાળું છું. રમાડી ખૂબ માયામાં, અરે કયાં સ્વપ્ન પેઠે ગઈ; વળીને કેંડથી વાંકે, નમી નીચે નિહાળું છું. જુવાની તાલી દેને, ગઈ તે ના અરે જાયું;
૨૩
७६
For Private And Personal Use Only