________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
ભજનપદ્ય સંગ્રહ.
જન
૨૪
29
૨૦
જુવાની સર્વની જાશે, નમી નીચે નિહાળું છું. નમ્યા ના જે જુવાનીમાં, પ્રભુશ્રી સદગુરૂને રે, વળે વાંકા નમે નીચા, નમી નીચે નિહાળું છું. કર્યું શું? શું ? જુવાનીમાં, અહંવૃત્તિ કરી ઝાઝી; વિવેકે નમ્રતા લાવી, નમી નીચો નિહાળું છું. ધુણેલું શીર્ષ દેસાનું, નિહાળી પૂછયું યુવાને; ધુણે છે શીર્ષ તેનું શું? ખરૂં કારણ કહો મુજને. જુવાની તે દિવાની સમ, ગઇ તે શું ? અરે ક્ષણમાં જરા આવી અરે આ કયાં, ધુણે છે શીર્ષ કે તેથી. જરા યમરાજા સરખી, અરે આવી ગદ્ય મુજને, તથાપિ ચેતવું ધમેં ધુણે છે શીર્ષ તેથી આ. વિચાર્યું ના મગજમાંહી, ખરૂં કર્તવ્ય કરવાનું હવે એ તે થશે કે ના, ધુણે છે શીર્ષ તેથી આ. જુવાની હૈ દિવાની થઈ, ભમાવ્યો ભૂતની પેઠે; બની વેરણ કર્યું હું શું ?, ધુણે છે શીર્ષ તેથી આ. અરે આ સ્વપ્ન વા સાચું, કયું ખોટું કયું સાચું; થતી શંકા અવસ્થામાં, ધુણે છે શીર્ષ તેથી આ. બની વાળે અરે ધોળા, કથે છે ચેત માનવ તું, હવે કાળાં ત્યજી દઈને, કરી લે કૃત્ય ધેળાં તું. પ શું મેહની મેઝે, અરે તું ચેતી લે જ્ઞાને; પછીથી ખૂબ પસ્તાશે, જણાવે વાળ ધોળા થઈ. અરે પરમાર્થ કાર્યોમાં વિતાવી દે જીવન બાકી, બનીને વાળ ધોળા થઈ, જણાવે છે ખરી રીતે. અહે એ “વેત કેશે તે, બન્યા એ ધર્મના દૂતે જરા આવી હવે ચેતે, હવે ચેતે ત્વરિત ચેતે. સુધારી લે ઘડી છેલ્લી, હવે ના મેહને ધર રે, હવે તે ચેત !!! ચેતન તું, જણાવે વાળ ધોળા થઈ. અરે ક્યાં ઉંધમાં ઉઘે, હવે તે ચેત ચેતનજી;
S
૩૨
૩૪
૩૫
૨૬
For Private And Personal Use Only