________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
શુભાશુભ જે નિમિત્તામાં, થતો જે રાગ ને દ્વેષ જ; રૂપાદિક યોગથી યાવત, નથી તાવત્ ખરી પ્રીતિ. નથી તાવતુ ખરે પ્રેમી. નથી તાવત્ ખરે જ્ઞાની; વિશુદ્ધ જ્ઞાન પ્રગટ્યાથી, થશે સ્વાનુભવ સાચા. અહો જે નામની પ્રીતિ, અહો જે રૂપની પ્રીતિ; નિમિત્તે પામીને જૂદાં, રહે છે તેહ બદલાતી. હૃદયના તાર તૂટેલા, અરે જે મૂઢતા ગે; અહો તે જ્ઞાનના ગે, પુન: સંધાય જ્ઞાનીને. ખરી એ વાત માની છે, ખરેખર બ્રહ્મતિએ; નહીં તૂટયું જણાવાનું, ખરેખર બ્રહ્મદષ્ટિએ. સ્વભાવે સર્વના સૌ છે, સ્વભાવે આત્મ અવધારી; સ્વભાવે નિત્ય રહેવાથી, ખરે છે? પ્રેમ પરખાશે. થતાં આત્મા ઉપર પ્રીતિ, ભુલાતાં નામની પ્રીતિ; ભુલાતાં રૂપની પ્રીતિ, અવસ્થા દિવ્ય પ્રગટે છે. પરાત્માનાં હદય ગાને, સુણી શકશે વિશુદ્ધિએ; અવસ્થા દિવ્ય પ્રકટાવો, થશે આશા સફલ ત્યારે. સંવત ૧૯૭૧ ના અશાડ વદિ ૨ ગુરૂવાર
૨૪
8 वृद्धावस्था. વૃદ્ધાવસ્થા અહહહ અરે રેગથી છે ભરેલી, ગાત્રે થા શિથિલ સઘળાં બુદ્ધિ ના રહે ઠરેલી; આંખમાંથી ઝરઝર ઘણું પાણી નિત્યે વહે છે, દેખાતુંના નયનથકી રે આશ ચિત્ત રહે છે. જે પાદોથી ગમન કરીને વિશ ગાઉ જવાતું, તે પાથી અરર હવે રતે ના ચલાતું; યષ્ટિ ઝાલી ઘડપણ વિષે સ્તંક બાહિરૂ કરાતુ, ધોળા વાળ શિરપર ઉડે ધાર્યું ના કયાં જવાતું. દાઢી ધોળી કૃશવપુ ખરે શ્વાસ ચાલે ન માતો, ખાધું પાકે જઠર મહિ ના રાબડી ચિત્ત રાત;
૨
For Private And Personal Use Only