________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
ભજનપદ્ય સંગ્રહ.
પ્રભુ ૭
પ્રભુ ૮
પ્રભુ॰ ૯
પ્રમુ૦ ૧૦
પ્રભુ ૧૧
પ્રભુ૦ ૧૨
પ્રભુ ૧૩
અંગુઠા મુખમાંહી ચાવી, રમતા નવ નવ ગેલે. આળ પ્રભુ પારણીએ પોઢે, હાલરવે હલરાવુ રે; પ્રભુનાં લક્ષણ પારણીયામાં, દીઠાં તે શુ ? જણાવું. હાલા હાલા કરતાં હલાવે, ત્રણ્ય ભુવનને પ્રેમે રે; અકલ અલખ લીલામાં લચપચ, રહેતા જીવન ક્ષેમે. અનુભવ રમ્મત ગમ્મત કરતા, વિશ્વ જીવાડી એ જીવે રે; ત્રણ્ય ભુવન અંધારૂ નાડું, પુત્ર પનેાતા દીવે. વ્હાલ કરીને છાતી સરખા, ચાંપી આનંદ પામું' રે; બહિર અન્તર્ માલ પ્રભુના, રૂપે જગ સહુ નામુ. પગ ઝાંઝરીએ જગ ચમકાવે, આંખથકી આકર્ષે રે; આનદ તેજે દેહ ભરેલી, પ્રેમ તેજે મહુ વર્ષે. ભૂમિ પડીને સામુ જોતા, આંખ મીંચી કઇ હસતા ; પાસે આવી ખેાળામાંથી,:કળા કરીને ખસતા. ખીલે ખીલાવે ઝલે ઝુલાવે, હસે હસાવે રમાવે રે; બ્રહ્મરૂપ તન્મયતા માટે, લાડ કરે ને લડાવે. સખીએ આવે માલ પ્રભુને, હેત કરીને રમાડા રે; જગજીવન જગનાથ જીવન મુજ, દેખાને દિલ વ્હાલે. પ્રભુ૯ ૧૫ નવનવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે રે; જીવનશક્તિ અમીરસ દીલે, તેજ સમળ્યું. રસીલે. અગાઅંગે રામે રામે, આનન્દ હેલી વિલસે રે; કામણગારી કાયા ઉજ્વલ, દેખતાં દિલ ઉલસે. પ્રભુ ખાલ મુજ ખેાલે હુલાવું, તન્મય થઇ ઝટ જાવુ રે; મુખ પર ઝરમર જ્યાતિ ઝળકે, વ્હાલ કરીને વધાવું, પ્રભુ૦ ૧૮ નાચે રાચે ધાવે પ્રેમે, મીંચી આંખ ઉઘાડે રે; જોઈ રહે મુજ સામુ ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે. વ્હાલ કરીને અંગે વળગે, અપે નહીં ક્ષણ વારે રે; વિશ્વાસીમાં સૈાથી સાચા, શુદ્ધ સરલતા ધારે. કુદ્રતી શાભા સૌથી સારી, રવિ શશી વારી જાઉં રે;
પ્રભુ ૧૪
પ્રભુ૦ ૧૭
પ્રભુ૦ ૧૯
પ્રભુ૦ ૨૦
For Private And Personal Use Only
પ્રભુ ૧૯