________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ૯૫
નિર્દોષી એ શિશુવય દશા જ્ઞાનની સાથે ભેગી, પામી પ્રેમે અનુભવ લહી પૂર્ણ આનન્દ થાવે. ૨૧ આહા એવી શિશુવય દશા જ્ઞાનિનું જ્ઞાન હોવે, આહા એવી શિશુવય દશા ગિને વેગ હવે, નિષ્કામે સે કરણ કરતાં ચિત્તમાં હે દશા એ,
બુદ્ધયબ્ધિ સત્ શિશુવય દશા સ્વર્ગે સિદ્ધિ પ્રદાતા ૨૨ સંવત ૧૯૭૧ ના અસાડ વદિ ૮ મંગળવાર. - પ્રમુ વાહ. બુક
માતાનું ગાન. વ્હાલો હાલે હૃદયને પ્રાણ, પ્રભુ મુજ બાલુડે; મારૂં સર્વ મનોરથ સ્થાન, પ્રભુ મુજ બાલુડે. આંખલડી અણિયાલી અમૂલી, જોતાં તૃપ્તિ ન થાતી રે; નાચે નચાવે આંખ ઇસારે, નિર્મલ નેહે સેહાતી. પ્રભુ બ્રહ્મ તેજ આંખે ઉભરાતું, પ્રિયજને ઝટ પરખે રે, આંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાવી હરખે. પ્રભુત્ર ૧ કારમાં નયણાં લોકોત્તર ક્યાં, કાલજડાને કેરે રે, નાજુક હાનું નાક મઝાનું, ઉભરે આનન્દ છે. પ્રભુત્ર ૨ દાડમ કળી સમ દાંતની પંક્તિ, હંસપંકિત ઝટ જીતે રે; ઉપમા લાયક કેઈન જગમાં, અનુભવ રીત પ્રતીતે. પ્રભુ ૩ હસતાં પુષ્પ ખરે જ્યમ મેતિ, હાસ્ય મધુરં સુહાતું રે; સર્વ બ્રહ્માંડની સહુ લીલા, કરતું દીલ જણાતું. પ્રભુ૪ કાલજડું હરે કાલું બોલી, કરે તન્મય મનઠારી રે; અદ્વૈતબ્રહ્મના મેળે ઝબળે, પ્રેમદધિ અવતારી. પ્રભુ ૫ રકત કમલ અળતાના જેવાં, મારાં પગલાં ભરતે રે, ડગુમગુ ચાલી વિશ્વ ડેલાવે, છાતીએ બાઝી પડત. પ્રભુ૬ ઉછળી આનંદ ઓઘ ઉછાળે, બળે પડી શુભ ખેલે રે,
For Private And Personal Use Only