________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટર
ભજનપદ્ય સંગ્રહ.
હું નાનાં વાઢો. . ન્હાનાં બાળ રમત કરતાં ખેલ ખેલે મઝાનાં, કાલાંઘેલાં વચન વદતાં લાડકાં લાડ કરતાં; દોડે બેસે પલપલ વિષે ખૂબ ચાંગલ્ય ધારે; મીઠા હાસ્ય જનક જનનીને જ આનન્દ આપે. જેવો મેગી સરલ મનથી, બાલુડાં ભવ્ય તેવાં, જે ગી અતિશય સુખી બાલુડાં ભવ્ય એવાં; સને હાલાં વદન નિરખે બાલુડાં ખૂબ લાગે, ના કે વૈરી મુનિ જનપરે બાલુડાને સ્વભાવે. આંખે પ્રેમે અતિશય ભરી સર્વનો પ્રેમ ખેંચે, મીઠા હાસ્ય જગવશ કરે નિર્મલું ચિત્ત ધારી; જે યેગી મરણ ભયને ખૂબ ભૂલે સ્વભાને, તેવાં બાળ મરણ ભયને જાણતાં ના જ તાને. પ્રેમી પ્રેમી વહુ નહિ કશું બાળકે અન્ય ઝંખે; પ્રેમી શબ્દ વણ નહિ કશું બાળકે અન્ય ગૃપ; પ્રેમે દેડી રૂદન કરતાં માતની પાસે જાવે, માતા દેખી ખુશ થઈ જતાં નિર્ભયી રાજ્ય પાવે. બાળે રાજા જગ જન કથે તે નહીં લેશ ખાટું, રાજાથી તે હૃદય સમજે બાળનું ભવ્ય મેટું
જ્યારે તેનું હૃદય મળતું કેઈની સાથે ત્યારે, તેની સાથે કદિ નહિ ઘરે ભેદનો ખેદ ભારે. જે જે આવે હૃદયે કુરણ સર્વને બેલી દેતું, તેથી વ્હાલું સકલ જનને લાગતું કે મીડું એક ચાલે ખેલે ડગુમગુ બની ખુશ સોને કરંતું, પ્રેમાબ્ધિમાં લચપચ બની હોય ત્યાં તે ફરતું. બાળો ભેગાં થઈ મન તણું વાત ખેલી રમતાં, ટેળું જૈને રમત કરતાં મેઝથી તે ભમતાં,
For Private And Personal Use Only